શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Glowing Skin: ગ્લોઇંગ સ્કિન માટે ચહેરા પર આ ચીજોનો કરો ઉપયોગ, મળશે ઇન્સન્ટન્ટ રિઝલ્ટ

ચહેરાની ત્વચા સમય સાથે નિસ્તેજ થવા લાગે છે. ચહેરા પરની આ બધી સમસ્યાઓ વધુ કેમિકલ પ્રોડક્ટ્સના ઉપયોગના કારણે થાય છે. ત્વચાના કુદરતી નિખાર માટે આ નેચરલ પ્રોડક્ટના શરણે જવું હિતાવહ છે.

સ્કિન કેર ટિપ્સ

1/8
ચહેરાની ત્વચા સમય સાથે નિસ્તેજ  થવા લાગે છે. ચહેરા પરની આ બધી સમસ્યાઓ વધુ કેમિકલ પ્રોડક્ટ્સના ઉપયોગના કારણે થાય છે. જો તમે ઇચ્છતાં હો કે ત્વચા કુદરતી રીતે ગ્લો કરે. તો નેચરલ પ્રોડક્ટના શરણે જનું જોઇએ. મીરા રાજપૂતની ગ્લોઇંગ સ્કિનનું રાજ પણ આ નેચરલ ઇન્ગ્રીડિઅન્ડસમાં જ છુપાયું છે. જાણીએ ગ્લોઇંગ સ્કિન માટેને કુદરતી ઘરેલુ નુસખા

2/8
ત્વચા માટે સનસ્ક્રીન ખૂબ જ જરૂરી છે. તે ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે અને શરીરમાં ફ્રીકલ્સને ઘટાડે છે. જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે સનસ્ક્રીન અવશ્ય લગાવો,  મીરા રાજપૂત પણ ચોક્કસપણે સન સ્ક્રીનનો ઉપયોગ કરે છે.

3/8
ઘરની બહાર નીકળતા પહેલા અડધા કલાક પહેલા સનસ્ક્રીન લગાવવી જોઈએ. જેથી સનસ્ક્રીન ત્વચાની અંદર સારી રીતે શોષાઈ જાય અને સ્કિનના ઉપરના લેયરને પ્રોટેક્ટ કરે.  જ્યારે તમે તડકામાં બહાર નીકળો છો, ત્યારે તે તેનું કામ કરી શકે છે અને તમે ત્વચાને સૂર્યના તીવ્ર અને  હાનિકારક કિરણોથી બચાવે છો.

4/8
મીરા રાજપૂત તેની ત્વચાને નરમ અને સોજાથી મુક્ત રાખવા માટે તુલસીનો ઉપયોગ કરે છે. તુલસી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના થોડા પાન લો અને તેને પાણીમાં પલાળી દો. આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ આ પાંદડાને ગાળીને સ્પ્રે બોટલમાં રાખો. તેને ચહેરા પર સ્પ્રે કરો. આ ચહેરાની લાલાશ તેમજ સોજા અને બમ્પ્સને દૂર કરવામાં મદદ કરશે.

5/8
મીરા રાજપૂત પણ ચહેરા પર હળદર લગાવે છે. માત્ર મધના થોડા ટીપાં સાથે એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને છોડી દો. લગભગ પંદર મિનિટ પછી તેને ધોઈ લો. હળદર અને મધ ચહેરાની ડેડ સ્કિનને દૂર કરવાની સાથે ત્વચાને પણ સાફ કરે છે. જેના કારણે ગ્લો કુદરતી રીતે આવવા લાગે છે.

6/8
સ્કિનને સ્વસ્છ રાખવાની સાથે હાઇડ્રેઇટ રાખવા માટે પુરતુ પાણી પીવું પણ જરૂરી છે. દિવસભરમાં 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ,. તેમજ દિવસની શરૂઆત કોઇ પણ ડિટોક્સ ડ્રિન્કથી કરવી જોઇએ.

7/8
હેલ્થી સ્કિન માટે પ્રોપર ડાયટ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ડાયટમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર ફૂડ લેવા જોઇએ. ખાટા સિઝનલ ફળો, લીલા શાકભાજી, દહીંને રૂટીન ડાયટમાં સામેલ કરો,

8/8
સ્કિનને હેલ્ધી રાખવા માટે ઊંઘ પણ એટલી જ જરૂરી છે. રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે. જેથી જો પુરતુ ગાઢ નિંદ્રા કરવામાં આવે તો સ્કિન રિપેર થવાનો સારો સમય મળે છે અને ત્વચા તરોતાજા રહે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget