શોધખોળ કરો

Skin care: તાપના કારણે સ્કિનની રંગત ફિક્કી પડી ગઇ છે? આ કામ કરો, 4 સપ્તાહમાં નિખરશે ત્વચા

પુરૂષો કરતાં સ્ત્રીઓ તેમની ત્વચા વિશે વધુ ચિંતિત હોય છે. આ માટે મહિલાઓ અનેક રીતો અપનાવતી રહે છે. આવી સ્થિતિમાં પુરૂષો દૂર રહે છે. જેના કારણે તડકાને કારણે તેમનો રંગ એકદમ નિસ્તેજ થઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર

1/5
પુરૂષો કરતાં સ્ત્રીઓ તેમની ત્વચા વિશે વધુ ચિંતિત હોય છે. આ માટે મહિલાઓ અનેક રીતો અપનાવતી રહે છે. આવી સ્થિતિમાં પુરૂષો દૂર રહે છે. જેના કારણે તડકાને કારણે તેમનો રંગ એકદમ નિસ્તેજ થઈ જાય છે અને ત્વચાની ચમક છીનવાઈ જાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો 4 સરળ ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ ઉપાયો તમારી ખોવાયેલી કુદરતી ચમક પાછી લાવી શકે છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

2/5
હળદર-નારંગીની પેસ્ટઃ હળદર- સંતરાના છાલની પાવડરની પેસ્ટ ત્વચાની રંગતને પાછી લાવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પુરુષોને મોટાભાગનું કામ બહારનું જ કરવું પડે છે. લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અને ધૂળના સંપર્કમાં રહેવાને કારણે, તેમની ત્વચા તેની ચમક ગુમાવવા લાગે છે. આ સિવાય લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી પણ ત્વચાને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારવા માટે  હળદર- સંતરાના છાલની પાવડરની  પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.

3/5
મુલતાની મિટ્ટી-ચંદન: મુલતાની મિટ્ટી ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ ચંદન સાથે કરશો તો ત્વચા કોમળ બને છે. આ બંનેનો ઉપયોગ ઉનાળામાં વધુ અસરકારક છે. આ માટે ચંદન અને મુલતાની માટીને સમાન માત્રામાં લો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સવાર-સાંજ ચહેરા પર લગાવો. લગભગ 15-20 મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.

4/5
સ્કિન ટેનની સમસ્યામાં મધ અને લીંબુના રસનો પ્રયોગ પણ કારગર છે. આ માટે મધમાં લીંબુનો રસ મિકસ કરીને લગાવો અને 20 મિનિટ બાદ હળવા હાથે મસાજ કરીને તેને વોશ કરી લો આ પ્રયોગ સપ્તાહમાં બેથી ત્રણ વખત કરવાથી સ્કિન ટૈનની સમસ્યા દૂર થશે.

5/5
પપૈયા-દૂધઃ  આ ટિપ્સ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં સક્ષમ છે. તે ડિહાઇડ્રેશનથી પણ રાહત આપે છે. આ માટે પપૈયાને મેશ કરો અને તેમાં થોડું દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને નિયમિતપણે ત્વચા પર લગાવો, જેનાથી ત્વચાને કુદરતી મોશ્ચર મળશે. આ સિવાય આ પેસ્ટને સવાર-સાંજ લગાવવાથી ત્વચાને અન્ય ઘણા ફાયદા થાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું-  'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

Embed widget