ઉનાળામાં વારંવાર શરદી થવી આપને થોડું વિચિત્ર લાગશે પરંતુ કેટલાક લોકોની એવી તાસીર હોય છે. જેના કારણે શરદી થઇ જાય છેઆ સમસ્યાનું કારણ એન્ટરોવાયરસ છે. આ વાયરલ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ સમસ્યાથી પીડાતા હોવ તો છીંક આવવી, નાક બંધ થવું, માથાનો દુખાવો, ચકામા વગેરે સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે(Photo - Pixabay)
2/7
ઉનાળામાં શરદી અને ફ્લૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજનો ઉપયોગ કરો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. (Photo - Pixabay)
3/7
ઉનાળામાં શરદીને લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે. આ માટે તમારે દરરોજ સવારે લસણની 1 થી 2 કળીઓનું સેવન કરવું પડશે.
4/7
આદુનું સેવન કરવાથી ઉનાળામાં શરદીથી મુક્તિ મેળવી શકાય છે. લસણના સેવનથી આ સમસ્યાથી રાહત મળે છે.
5/7
ઉનાળાની શરદીને દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ કારગર છે. આનાથી તમને ઘણો ફાયદો થશે
6/7
ઉનાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યામાં જીરું, વરિયાળીના ઉપયોગ કરીને પણ શરદીની સમસ્યાને ટાળી શકાય છે,
7/7
ઉનાળામાં ડુંગળીનો રસ પીવાથી શરદી અને ઈન્ફેક્શનની સમસ્યાથી બચી શકાય છે.