શોધખોળ કરો
Advertisement

Beautiful tips: ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે આ સરળ ઉપાય અજમાવી જુઓ
આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...

હેલ્થ ટિપ્સ
1/6

આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...
2/6

મીઠા લીમડાના પાન વાળ માટે કારગ છે. તેનું ડિટોક્સ ડ્રિન્ક વેઇટ લોસ માટે એક હેલ્થી નુસખો છે
3/6

બારમાસીના પાંદડા ડાયાબિટીસ, કેન્સર, ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓની શક્યતાને ઘટાડી શકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4/6

નાગર વેલના પાનનું સેવન ઇન્ફેકશનાં ઓષધ સમાન છે. કોઇ ઘા પર તેને પીસીને બાંધવાથી રૂઝ જલ્દી આપી જાય છે. શરદીન અને ગળાના ઇન્ફેકશનમાં તેની ચાવીને ખાવાથી ઇન્ફેકશન દૂર થાય છે.
5/6

ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.તુલસીના પાનનુ સેવન કે ઉકાળો વાયરલ અને બેક્ટેરિયલ ચેપમાં રાહત આપે છે.
6/6

લીમડાના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ઘા, ફોડલી, બળતરા વગેરેને દૂર કરે છે. તેના પાંદડા શરીરને ફંગલ, વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે કામ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ. આ પાંદડા ચાવવાથી મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યા દૂર થાય છે
Published at : 26 Sep 2022 01:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
