શોધખોળ કરો

Summer fashion:ગરમીમાં સફેદ કપડાંથી મળશે કૂલ લૂક, આ એક્ટ્રેસની સ્ટાઇલને કરી શકો છો કોપી, જુઓ સ્ટાઇલિશ અને કમ્ફર્ટ લૂકની તસવીરો

જાન્હવી કપૂર

1/5
ઉનાળાની સિઝન શરૂ થતાં જ દરેક વ્યક્તિ કમ્ફર્ટ આઉટફિટની શોધમાં હોય છે  પરંતુ જો તમે કમ્ફર્ટ સાથે સ્ટાઇલ સાથે સમાધાન કરવા માંગતા નથી. તો આ ટિપ્સ તમારા કામમાં આવશે. ખરેખર, ઉનાળામાં કૂલ લુક માટે આ દિવસોમાં સફેદ કપડાં વધુ ટ્રેન્ડમાં હોય છે. પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે વ્હાઇટ આઉટફિટને કેવી રીતે  સ્ટાઈલિશ લૂક આપવો.  તો આપ બોલીવુડની હિરોઈનોના લુકને કોપી કરી શકો છો. તે સમરમાં  ખૂબ જ સ્ટાઇલિશ અને કમ્ફર્ટ  આઉટફિટમાં જોવા મળે છે.

2/5
કોઈપણ રીતે, ઉનાળાની ઋતુમાં આવું કંઈક પહેરવાનું મન થાય છે. જે પહેરવામાં આરામદાયક હોય અને  આંખોને જોવા માટે પણ આરામ આપે છે. આવી સ્થિતિમાં, સફેદ પોશાકથી વધુ સારું કંઈ નથી. બાય ધ વે, આલિયા ભટ્ટે સફેદ સાડીનો ટ્રેન્ડ ચલાવ્યો છે. પરંતુ આજે અમે વેસ્ટર્ન વેરમાં સફેદ આઉટફિટ્સની ટિપ્સ આપીશું.

3/5
જો આપ  કમ્ફર્ટેબલ, કૂલ અને સ્ટાઇલિશ લુકમાં દેખાવા માંગતા હોવ તો તમે કિયારા અડવાણીનો આ લુક અજમાવી શકો છો. સફેદ ટી-શર્ટ જોગર પેન્ટ સાથે સરસ લાગે છે. , કિયારાએ આ આઉટફિટને સફેદ શૂઝ સાથે ટીમઅપ  કર્યો છે. જે કોઈપણ  આઉટિંગ માટે  પરફેક્ટ આઉટફિટ છે.

4/5
જોકે આલિયા ભટ્ટે સફેદ સાડી સાથે ઘણી સ્ટાઈલ બતાવી  ચૂકી છે. આલિયાનો આ લુક પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. સ્ટ્રેટ કટ પેન્ટ સાથે વન શોલ્ડર ટોપમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાનો આ લુક ડિનર ડેટથી લઈને નાઈટ આઉટિંગ માટે પણ પરફેક્ટ છે.

5/5
સિમ્પલ ફીટેડ શર્ટ અને સ્ટ્રેટ કપ લૂઝ પેન્ટ સાથે દીપિકા પાદુકોણના લુકને સરળતાથી કોપી કરી શકાય છે. આ માત્ર કમ્ફર્ટ જ નહી પરંતુ સ્ટાઇલિશ પણ દેખાય છે. આ સાથે આપ  સ્નીકર શૂઝ અથવા હીલ્સ સાથે મેચ કરી શકો છો. તે દરેક રીતે પરફેક્ટ લૂક આપશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget