શોધખોળ કરો
Vegetable Tips: ફ્રિઝમાં રાખવા છતાં શાકભાજી જલદી ખરાબ થવા લાગે તો તેને આ પ્રકારે કરો સ્ટોર
આપણામાંથી મોટાભાગના લોકો એક અઠવાડિયાનું એક સાથે શાકભાજી ખરીદે છે, જેનું પરિણામ એ છે કે અડધું વપરાય છે અને બાકીનું શાકભાજી બગડી જાય છે. તેમને લાંબા સમય સુધી તાજા રાખવા માટે અહીં ટિપ્સ આપવામાં આવી છે
ફોટોઃ abp live
1/7

આપણામાંથી મોટાભાગના લોકો એક અઠવાડિયાનું એક સાથે શાકભાજી ખરીદે છે, જેનું પરિણામ એ છે કે અડધું વપરાય છે અને બાકીનું શાકભાજી બગડી જાય છે. તેમને લાંબા સમય સુધી તાજા રાખવા માટે અહીં ટિપ્સ આપવામાં આવી છે
2/7

આપણામાંથી ઘણા લોકો અઠવાડિયા માટે શાકભાજી ખરીદે છે. જેથી દરરોજ બજારમાં જવાની ઝંઝટ દૂર થાય. પરંતુ જથ્થાબંધ શાકભાજી ખરીદવી એ ક્યારેક ખોટનો સોદો હોય છે કારણ કે યોગ્ય કાળજી અને જાળવણીના અભાવે તે ઝડપથી બગડી જાય છે અથવા થોડા દિવસોમાં સડવા લાગે છે. પરંતુ તમે તેને રોકી શકો છો. અહીં કેટલીક રીતો છે જેના દ્વારા તમે શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો.
Published at : 16 May 2024 04:55 PM (IST)
આગળ જુઓ