શોધખોળ કરો
Vitamin K Deficiency : વિટામિન kની ઉણપથી શરીરમાં થઇ શકે છે આ બીમારી
વિટામિન કેની ઉણપથી થઇ શકે છે આ મુશ્કેલી
1/7

અન્ય વિટામિન્સની જેમ, વિટામિન K પણ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શરીરમાં વિટામિન K ની ઉણપ હોય, તો હાડકાની ઘનતામાં ઘટાડો, સાંધામાં દુખાવો, આંતરડાની ગતિમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં, શરીરની આ સમસ્યાઓને ઓછી કરવા માટે, વિટામિન K થી ભરપૂર આહારનું સેવન કરો. (Photo - Freepik)
2/7

શરીરમાં વિટામીન K ની ઉણપને કારણે ઈજા પછી ખૂબ લોહી નીકળવા લાગે છે. (Photo - Freepik)
Published at : 04 May 2022 11:15 AM (IST)
આગળ જુઓ




















