શોધખોળ કરો
Advertisement

Wedding Gift Idea: મેરેજમાં કપલને આ ગિફ્ટ આપશો તો લાઇફટાઇમ રહેશે યાદ, જાણો કયાં છે બેસ્ટ ગિફ્ટ આઇડિયા
Wedding Gift Idea: જો તમે લગ્નમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને ગિફ્ટમાં શું આપવું તે અંગે મૂંઝવણમાં છો, તો આપને આ આઇડિયા પસંદગીમાં મદદ કરશે.

પ્રતીકાત્મક
1/10

Wedding Gift Idea: જો તમે લગ્નમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને ગિફ્ટમાં શું આપવું તે અંગે મૂંઝવણમાં છો, તો આપને આ આઇડિયા પસંદગીમાં મદદ કરશે.
2/10

હનીમૂન પેકેજઃ જો તમારા કોઈ નજીકના મિત્ર કે ભાઈ-બહેનના લગ્ન છે અને તમે તેમને કોઈ મોંઘી વસ્તુ ગિફ્ટ કરવા માંગો છો તો તમે હનીમૂન પેકેજ પણ ગિફ્ટ કરી શકો છો.
3/10

20 હજારથી 50 હજારની રેન્જમાં, તમે લગ્નની ભેટ તરીકે 2 થી 3 દિવસનું હનીમૂન પેકેજ કોઈ સારા ટૂરિસ્ટ પ્લેસ પર આપી શકો છો. આ ભેટ થોડી અલગ હશે પરંતુ કપલ માટે ઘણી કિંમતી હશે.
4/10

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સઃ લગ્નની યાદીમાં તમે સારી ભેટ તરીકે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો પણ સમાવેશ કરી શકો છો. આ ગેજેટ્સ ગિફ્ટ કપલ માટે યાદગાર અને વધુ ઉપયોગી નબી રહેશે
5/10

આપ કપલે સ્માર્ટવોચથી માંડીને સ્પીકર્સ, વાયરલેસ મોબાઈલ ચાર્જર, બજારમાં ઘણા ગિફ્ટ વિકલ્પો ઉપલબ્ધ છે જે તમે લગ્નની ભેટ તરીકે આપી શકો છો. આ સિવાય તમે હોમ એપ્લાયન્સ પણ ગિફ્ટ કરી શકો છો.
6/10

જ્વેલરી એ બેસ્ટ ગિફ્ટ છેઃ જો તમારા ખૂબ જ નજીકના સંબંધી અથવા મિત્રના લગ્ન થઈ રહ્યા છે અને તમે કોઈ મોંઘી વસ્તુ ગિફ્ટ કરવા માંગો છો, તો તમારા માટે જ્વેલરી શ્રેષ્ઠ વિકલ્પ છે.
7/10

જ્વેલરીમાં તમારી પાસે ઘણા વિકલ્પો છે. તમે હીરા અથવા સોનાની વીંટી આપી શકો છો. કપલ રિંગ બેસ્ટ ઓપ્શન છે.
8/10

કસ્ટમાઇઝ્ડ હેમ્પર: દંપતી માટે કંઈક યુનિક ગિફ્ટ આપવા માંગતા હો તો કંપલ માટે એવું ગિફ્ટ હેમ્પર તૈયાર કરો, જે તેમને રોજિંદી જિંદગીમાં ઉપયોગી બની રહે.
9/10

ઘડિયાળ: ઘડિયાળો એ એવરગ્રીન ગિફ્ટિંગ વિકલ્પ છે. તેથી લગ્નની ભેટ તરીકે, તમે કપલને કાંડા ઘડિયાળ આપી શકો છો. આજકાલ માર્કેટમાં વિવિધ પ્રકારની ડિઝાઇનર ઘડિયાળો ઉપલબ્ધ છે. આજકાલ સ્માર્ટ વોચનો ઘણો ટ્રેન્ડ છે જો તમે ઇચ્છો તો સ્માર્ટ વોચ પણ ભેટમાં આપી શકો છો.
10/10

કેટલીક ક્રિએટિવ ગિફ્ટ આપોઃ આજની દુનિયામાં લોકો ક્રિએટિવ ગિફ્ટ આપવાનું પસંદ કરે છે. તમે કેરીકેચર ગિફ્ટ કરી શકો છો. તે ખૂબ જ સર્જનાત્મક પણ છે અને તેને સસ્તામાં બનાવી શકાય છે. તેની ખાસ વાત એ છે કે આ ગિફ્ટ કપલ વર્ષો સુધી યાદ રહેશે.
Published at : 19 Nov 2022 01:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion