શોધખોળ કરો

Winter Tips: શિયાળામાં ચહેરાની સુંદરતા જાળવવા માટે તમારા રૂટીનમાં સામેલ કરો આ ડિટોક્સ ડ્રિંક્સ

Winter Tips: શિયાળામાં ત્વચાની ચમક જાળવી રાખવી એ કોઈ પડકારથી ઓછું નથી, આવી સ્થિતિમાં દરરોજ સવારે આ ડિટોક્સ ડ્રિંકનું સેવન કરો, આ વિટામિન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.

ડિટોક્સ પીણું

1/4
દાડમનું ડિટોક્સ પીણું પીવાથી શરીરમાં લોહીની ઉણપ નથી થતી, જેના કારણે ચહેરા પર ગ્લો આવવા લાગે છે. જો તમે દાડમનો રસ આમળામાં ભેળવીને પીવો છો તો તે બ્લડ પ્યુરિફાયર બની શકે છે, જેથી ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા નહીં રહે.

2/4
ગ્લોઈંગ સ્કિન માટે તમે દુધીનું ડિટોક્સ ડ્રિંક પણ પી શકો છો. દુધીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે જે તમારી ત્વચાનું તેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને ત્વચા પર કરચલીઓ પડતી અટકાવે છે.

3/4
નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચાનો રંગ પણ નિખારે છે. ઓરેન્જ ડિટોક્સ ડ્રિંક પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, સાથે જ ત્વચાને ચમકદાર રાખવામાં પણ મદદ મળે છે.

4/4
રિસર્ચ અનુસાર, કીવી અને લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, આ સિવાય તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે પાચનતંત્રને સંતુલિત રાખે છે. જો પેટ સાફ હોય તો ત્વચા સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા ઓછી રહે છે. આવી સ્થિતિમાં દરરોજ નાસ્તામાં આ પીણું સામેલ કરો, તમને સારું પરિણામ મળશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ

કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Embed widget