શોધખોળ કરો

Skin care: ત્વચાને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે જરૂરી છે, કોલેજન, આ ચીજોના સેવનથી મળશે લાભ

સ્કિન કેર ટિપ્સ

1/6
સ્વસ્થ, સુંદર અને ગ્લોઇંગ સ્કિન કોણ નથી ઇચ્છતા? કેટલાક લોકોને જેનેટિક્સથી સારી ત્વચા ગિફ્ટમાં મળી જાય છે. જો કે દરેકને આ લાભ નથી મળતો. ઉંમરની સાથે ત્વચમાં કરચલીઓ થવા લાગે છે. આ પ્રક્રિયાને રોકી ન શકાય પરંતુ ધીમી ચોક્કસ કરી શકાય છે. ડાયટ દ્રારા આપ ત્વચાના કોલેજનને બૂસ્ટ કરી શકો છો.

2/6
કોલેજન એક પ્રકરાનું પ્રોટીન છે, જે પ્રાકૃતિક રીતે શરીરને મળે છે. જે ત્વચાને કસાયેલ બનાવી રાખે છે. વધતી ઉંમર  સાથે આ કોલેજનનું સ્તર ઓછું થવા લાગે છે. તેથી ત્વચા પર વધતી ઉંમરના લક્ષણો દેખાવા લાગે છે.

3/6
આપણા શરીરમાં ટાઇપ 1,2,3 એમ ત્રણ કોલેજન હોય છે. ફળો અને શાકભાજી હંમેશા ત્વચાને  પોષણ આપે છેય  તેમાં વિટામિન, ફાઈબર, મિનરલ્સ અને પાણી ભરપૂર માત્રામાં હોય છે, તેથી ત્વચાને ચમકદાર બનાવવા તેમજ તેને હાઇડ્રેટ રાખવા માટે તેનું સેવન કરવું જરૂરી છે.

4/6
રોગપ્રતિકારક શક્તિની દ્રષ્ટિએ દરરોજ ઇંડા ખાવું  ઉત્તમ છે.  છે. ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી ત્વચાને ફાયદો થાય છે. તેમાં પ્રોલાઇન નામનું એમિનો એસિડ હોય છે જે કોલેજનના ઉત્પાદન માટે જરૂરી છે. તેવી જ રીતે, ચિકન અને માછલીનું   સેવન કરવાથી પણ ફાયદો થઈ શકે છે.

5/6
પાચનતંત્ર માટે લીલા પાંદડાવાળા શાકભાજી જેટલા ફાયદાકારક છે, તેટલો જ ફાયદો ત્વચાને પણ પહોંચે છે. પાલક, કાળી, મેથી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીમાં લીલો રંગ હરિતદ્રવ્યને કારણે છે અને હરિતદ્રવ્ય પણ એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે. તે કોલેજનના સ્તરને પણ અસર કરે છે. તેનાથી ત્વચાને પણ ફાયદો થાય છે.

6/6
રાજમા અને અન્ય પ્રકારના કઠોળ ઉચ્ચ પ્રોટીન ખોરાક છે. તેમાં કોલેજનના સંશ્લેષણ માટે જરૂરી એમિનો એસિડ, તેમજ કોપર જેવા દાળોમાં જોવા મળતા પોષક તત્વો હોય છે, જે કોલેજન ઉત્પાદન માટે જરૂરી છે. કાજુ અને બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સ પણ ઝીંક અને કોપર જેવા ખનિજોથી ભરપૂર હોય છે. તેનું રોજ મર્યાદિત માત્રામાં સેવન કરવાથી ત્વચાને સુંદરતા પણ મળે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget