શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Women health: પિરિયડ્સ દરમિયાન આ ફૂડનું સેવન ભૂલથી પણ ન કરો,શરીરમાં વધી શકે છે આ મુશ્કેલીઓ
પીરિયડ્સના સમયે, તમારે હળવો ખોરાક લેવો જોઈએ જેમાં ફાઈબર અને આખા અનાજનો સમાવેશ થાય છે, એવા ખોરાકને સંપૂર્ણપણે ટાળો જેમાં વધુ તેલ અથવા મરચું-મસાલા હોય.
![પીરિયડ્સના સમયે, તમારે હળવો ખોરાક લેવો જોઈએ જેમાં ફાઈબર અને આખા અનાજનો સમાવેશ થાય છે, એવા ખોરાકને સંપૂર્ણપણે ટાળો જેમાં વધુ તેલ અથવા મરચું-મસાલા હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/6e0b48a12fab7310a96f7da875d07f08167919221115881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![પીરિયડ્સના સમયે સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓને પેટ,કમરમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ થાય છે. જેના કારણે ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/799bad5a3b514f096e69bbc4a7896cd932f07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીરિયડ્સના સમયે સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓને પેટ,કમરમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ થાય છે. જેના કારણે ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે.
2/7
![પીરિયડ્સના સમયે, તમારે હળવો ખોરાક લેવો જોઈએ જેમાં ફાઈબર અને આખા અનાજનો સમાવેશ થાય છે, એવા ખોરાકને સંપૂર્ણપણે ટાળો જેમાં વધુ તેલ અથવા મરચું-મસાલા હોય. તમારે વધુ પડતા કેફીનનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/b89c4cc90e26a826ef04a7adfea8c40df231e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીરિયડ્સના સમયે, તમારે હળવો ખોરાક લેવો જોઈએ જેમાં ફાઈબર અને આખા અનાજનો સમાવેશ થાય છે, એવા ખોરાકને સંપૂર્ણપણે ટાળો જેમાં વધુ તેલ અથવા મરચું-મસાલા હોય. તમારે વધુ પડતા કેફીનનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ.
3/7
![પિરિયડ્સમાં વસાયુક્ત પદાર્થનું સેવન પણ સમસ્યા વધારી શકો છે આ સમયે તેમજ વધુ નમકવાળા ફૂડને પણ અવોઇડ કરવા જોઇએ. આ સમયે સરળતાથી પચી જાય તેવા સુપાચ્ય આહારનું સેવન કરવું જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/f3ccdd27d2000e3f9255a7e3e2c48800d9dd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પિરિયડ્સમાં વસાયુક્ત પદાર્થનું સેવન પણ સમસ્યા વધારી શકો છે આ સમયે તેમજ વધુ નમકવાળા ફૂડને પણ અવોઇડ કરવા જોઇએ. આ સમયે સરળતાથી પચી જાય તેવા સુપાચ્ય આહારનું સેવન કરવું જોઇએ.
4/7
![પિરિયડ્સમાં કાચી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. આ સમયે ગેસ ઉત્પન કરે તેવા ફૂડ પણ અવોઇડ કરવા કારણ કે તેના પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/9d50720ed57368d3401a4c9827a63f44d95c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પિરિયડ્સમાં કાચી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. આ સમયે ગેસ ઉત્પન કરે તેવા ફૂડ પણ અવોઇડ કરવા કારણ કે તેના પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.
5/7
![પીરિયડ્સના પાંચ દિવસ સુધી મીઠી વસ્તુઓનું સેવન પણ ટાળવું જોઇએ. આ ફૂડ પિરિયડ્સ સમયને વધુ મુશ્કેલ બનાવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/c720b2acad0f5757d56f90d11829139c1438d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીરિયડ્સના પાંચ દિવસ સુધી મીઠી વસ્તુઓનું સેવન પણ ટાળવું જોઇએ. આ ફૂડ પિરિયડ્સ સમયને વધુ મુશ્કેલ બનાવી શકે છે.
6/7
![પિરિયડ્માં તળેલો અને સ્પાઇસી ખોરાક ન ખાવો જોઇએ. આવો ખોરાક પણ પિરિયડ્સ સમયની મુશ્કેલી વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/18e2999891374a475d0687ca9f989d83dfb3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પિરિયડ્માં તળેલો અને સ્પાઇસી ખોરાક ન ખાવો જોઇએ. આવો ખોરાક પણ પિરિયડ્સ સમયની મુશ્કેલી વધારે છે.
7/7
![પીરિયડ્સના દરમિયાન સામાન્ય રીતે કેફીન ધરાવતી વસ્તુઓનું સેવન સદંતરપણે ટાળવું જોઇએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/d0096ec6c83575373e3a21d129ff8fefc3970.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીરિયડ્સના દરમિયાન સામાન્ય રીતે કેફીન ધરાવતી વસ્તુઓનું સેવન સદંતરપણે ટાળવું જોઇએ
Published at : 19 Mar 2023 07:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)