શોધખોળ કરો

Hair Spa At Home: હજારોનો ખર્ચ કર્યા વિના ઘર પર જ આ રીતે કરો હેર સ્પા, મળશે સલૂન જેવું જ રિઝલ્ટ

ડ્રાય હેર દરેકની મુશ્કેલીનું કારણ બની ગયા છે.પરંતુ બધા લોકો સ્પામાં જઈ શકતા નથી, કેટલાક સમયના અભાવે અને કેટલાક સ્પાના ખર્ચને કારણે સ્પાનો લાભ લઈ શકતા નથી. તો ઘરે જ હેર સ્પાનો લાભ લેવી રીતે લેવો જાણીએ

પ્રતીકાત્મક તસવીર

1/7
Hair Spa At Home: ડ્રાય હેર દરેકની મુશ્કેલીનું કારણ બની ગયા છે.પરંતુ બધા લોકો સ્પામાં જઈ શકતા નથી, કેટલાક સમયના અભાવે અને કેટલાક સ્પાના ખર્ચને કારણે સ્પાનો લાભ લઈ શકતા નથી. તો ઘરે જ હેર સ્પાનો લાભ લેવી રીતે લેવો જાણીએ

2/7
હેર વોશ બાદનો સ્ટેપ કન્ડિશનિંગ છે. આ માટે આપ કોઇ પણ સારૂ કન્ડિશનર યુઝ કરો હેરમાં લગાવો અને 5 મિનિટ બાદ હેર વોશ કરી લો.

3/7
બીજા સ્ટેપમાં વાળની બરાબર માલિશ કરો. આપ  ઓલિવ તેલ, બદામ તેલ અથવા નારિયેળ તેલથી માલિશ કરી શકો  છો.

4/7
હેરને માલિશ કરવા માટે પહેલા હૂંફાળા તેલને ગરમ  કરો અને બાદ હેર માલિશ કરો, જેનાથી સ્કેલ્પને પોષણ મળશે.

5/7
ત્રીજો સ્ટેપ વાળને સ્ટીમ આપવાનો છે. ટૂવાલને ગરમપાણીમાં બોળીને નિચોવીને તેને માથામાં લપેટી લો. તેનાથી વાળને સ્ટીમ મળશે.

6/7
હવે ફરી એકવાર હેર વોશ કરો જેનાથી એક્સ્ટ્રા ઓઇલ નીકળી જશે. વાળને સારી રીતે વોશ કરી લો.

7/7
આ રીતે આપ ખૂબ જ નજીવા ખર્ચે હેર સ્પા ઘરે જ  સરળતાથી કરી શકો છો.  આ પ્રક્રિયા માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે અને ઘણા કલાકો પાર્લરમાં વિતાવે છે. જો તમે ઈચ્છો તો હેર માસ્ક પણ લગાવી શકો છો. હેર માસ્ક ઘરે પણ સરળતાથી બનાવી શકાય

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

Embed widget