એકતા કપૂરની ટીવી સીરિયલ ‘નાગિન’સીઝન 3માં કરિશ્મા તન્નાની એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરવામાં આવી હતી. (તસવીર ઈન્સ્ટાગ્રામ કરિશ્મા તન્ના)
2/7
મોટા પડદા પર પણ કરિશ્મા તન્ના પોતાનું હુનર દેખાડી ચુકી છે. તેણે 2005માં આવેલી ફિલ્મ ‘દોસ્તી: ફ્રેન્ડ્સ ફોરેવર’ થી ડેબ્યૂ કર્યું હતું. (તસવીર ઈન્સ્ટાગ્રામ કરિશ્મા તન્ના)
3/7
તસવીરમાં કરિશ્માએ ખૂબજ હોટ અંદાજમાં નજર આવી રહી છે. તેના ફેન્સ ખૂબ લાઈક્સે અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. (તસવીર ઈન્સ્ટાગ્રામ કરિશ્મા તન્ના)
4/7
હાલમાં જ આવેલી મનોજ વાજપેયીની ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’માં કરિશ્મા તન્ના એક આઈટમ સોન્ગ બસંતીમાં નજર આવી હતી. (તસવીર ઈન્સ્ટાગ્રામ કરિશ્મા તન્ના)
5/7
ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, દેશ મેં નિકલા હોગા ચાંદ, વિરાસત, રાત હોને કો હૈ, કહીં તો મિલેંગે અને મંશા જેવી સીરિયલ્સથી કરિશ્મા તન્નાએ પોતાનાી ઓળખ બનાવી છે. (તસવીર ઈન્સ્ટાગ્રામ કરિશ્મા તન્ના)
6/7
એક ચાહકે કમેન્ટમાં લખ્યું કે, આપકા દિવાના ઈસ તસવીર પર ફીદા હો ગયા હૈ. અન્ય એક પ્રશંસકે લખ્યું કે, ‘સિઝલિંગ બ્યૂટી’ (તસવીર ઈન્સ્ટાગ્રામ કરિશ્મા તન્ના)
7/7
નાના પડદાની લોકપ્રિય એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની 5 મિલિયનથી પણ વધુ ફેન ફોલોવર્સ છે. ત્યારે તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર હૉટ બિકિની તસવીર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે.( તસવીર ઈન્સ્ટાગ્રામ કરિશ્મા તન્ના)