શોધખોળ કરો
Advertisement

Neha Kakkar Pregnant: લગ્નના બે મહિનામાં જ આ હોટ સિંગર થઈ પ્રેગ્નેન્ટ, બેબી બંપ કર્યો ફલોન્ટ, જુઓ તસવીરો

1/6

બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને એકબીજા સાથેની તસવીરો શેર કરતા રહે છે. (તમામ તસવીર સૌજન્યઃ નેહા કક્કડ ઈન્સ્ટાગ્રામ)
2/6

નેહાએ બે મહિના પહેલા જ લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેના ફેન્સ પણ આ વાતને માની શક્યા નહોતા.
3/6

નેહા અને રોહનપ્રીતના લગ્ન 24 ઓક્ટોબરે કર્યા હતા. બંનએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી.
4/6

નેહાએ આ પહેલા લગ્ન અંગે વાત કરતાં મીડિયાને જણાવ્યું હતું કે, મેં આટલો સારો જીવનસાથી મળશે તે વિચાર્યુ પણ નહોતું. તેં મને ખૂબ પ્રેમ કરે છે.
5/6

ગાયિકા નેહા થોડા દિવસો પહેલા પતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. તે સમયે બંને એકદમ ખુશ લાગતા હતા.
6/6

બોલિવૂડ સિંગર નેહા કક્કડે તના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. નેહાએ આ તસવીર શેર કર્યાના ગણતરીની મિનિટોમાં જ વાયરલ થઈ હતી. અહેવાલ મુજબ નેહા કક્ક્ડ પ્રેગ્નેંટ છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
