શોધખોળ કરો
Ahmedabad: પરિમલ ગાર્ડન પાસેની બિલ્ડિંગમાં લાગી આગ, જીવ બચાવવા લોકો ધાબે ચડ્યા, ક્રેઈનથી કરાયું રેસ્ક્યૂ ઓપરેશન
અમદાવાદમાં આગ
1/6

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. દેવ કોમ્પલેક્સ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી.
2/6

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી હતી. આગ ઉપર કાબુ મેળવી તમામને સલામત બહાર કઢાયા છે.
Published at : 25 Jun 2022 02:23 PM (IST)
આગળ જુઓ





















