શોધખોળ કરો
અમદાવાદ પોલીસમાં ફરી એક વખત બદલીનો ગંજીપો ચિપાયો, કમિશનરે ૩૮ પોલીસકર્મીઓની બદલી કરી
ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓની બદલી, પોલીસબેડામાં ખળભળાટ.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મોટા પગલાં હેઠળ શહેરના ૩૮ પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે.
1/5

આ બદલીઓ ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
2/5

પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
Published at : 29 Mar 2025 06:23 PM (IST)
આગળ જુઓ





















