શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Fireworks PHOTO: દિવાળી અને ચુંટણીનો માહોલ એક સાથે જામ્યો, ફટાકડામાં PM મોદી અને અલુ અર્જુન છવાયા
Fireworks PHOTO: અમદાવાદમાં દિવાળી અને ચુંટણીનો એક સાથે માહોલ જામ્યો છે. બજારમાં PM મોદી અને અભિનેતા અલુ અર્જુનની તસવીરોવાળા ફટાકડા જોવા મળી રહ્યા છે.
પ્રધાનમંત્રીના ફોટો વાળા ફટાકડા બજારમાં જોવા મળ્યા
1/8
![Fireworks PHOTO: અમદાવાદમાં દિવાળી અને ચુંટણીનો એક સાથે માહોલ જામ્યો છે. બજારમાં PM મોદી અને અભિનેતા અલુ અર્જુનની તસવીરોવાળા ફટાકડા જોવા મળી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Fireworks PHOTO: અમદાવાદમાં દિવાળી અને ચુંટણીનો એક સાથે માહોલ જામ્યો છે. બજારમાં PM મોદી અને અભિનેતા અલુ અર્જુનની તસવીરોવાળા ફટાકડા જોવા મળી રહ્યા છે.
2/8
![પ્રધાનમંત્રીના ફોટો વાળા ફટાકડા બજારમાં મચાવી રહ્યા છે ધૂમ](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રધાનમંત્રીના ફોટો વાળા ફટાકડા બજારમાં મચાવી રહ્યા છે ધૂમ
3/8
![ફટાકડામાં બોક્ષ ઉપર ગરવી ગુજરાત સાથે પ્રધાનમંત્રીનો ફોટો જોવા મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફટાકડામાં બોક્ષ ઉપર ગરવી ગુજરાત સાથે પ્રધાનમંત્રીનો ફોટો જોવા મળી રહ્યો છે.
4/8
![વેપારીનું કહેવું છે લોકો પણ પ્રધાનમંત્રીનાં ફોટોવાળા ફટાકડાની ડિમાન્ડ કરે છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વેપારીનું કહેવું છે લોકો પણ પ્રધાનમંત્રીનાં ફોટોવાળા ફટાકડાની ડિમાન્ડ કરે છે
5/8
![ફટકાડા બજારમાં પણ વિવિધ પ્રકારના ફટાકડાઓ પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ટ્રેન્ડમાં રહેલા લોકોના ફોટો દર વર્ષે ફટાકડાઓના બોક્સ પર અથવા તો તેના નામથી વેચાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પુષ્પા ફેમ અલ્લુ અર્જૂનના ફોટાવાળા ફટાકડા વેચાઈ રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફટકાડા બજારમાં પણ વિવિધ પ્રકારના ફટાકડાઓ પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ટ્રેન્ડમાં રહેલા લોકોના ફોટો દર વર્ષે ફટાકડાઓના બોક્સ પર અથવા તો તેના નામથી વેચાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પુષ્પા ફેમ અલ્લુ અર્જૂનના ફોટાવાળા ફટાકડા વેચાઈ રહ્યા છે.
6/8
![ફટાકડાનાં બોક્ષ બાહુબલી ફેમ પ્રભાસવની તસવીરો પણ જોવા મળી છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફટાકડાનાં બોક્ષ બાહુબલી ફેમ પ્રભાસવની તસવીરો પણ જોવા મળી છે
7/8
![ફટાકડાનાં બોક્ષમાં પુષ્પા ફેમ અલ્લુ અર્જૂન, પ્રભાસ, ડોરેમોન જોવા મળી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફટાકડાનાં બોક્ષમાં પુષ્પા ફેમ અલ્લુ અર્જૂન, પ્રભાસ, ડોરેમોન જોવા મળી રહ્યા છે.
8/8
![ફટાકડાનાં બોક્ષમાં પણ ઇલેક્શનનો ક્રેઝ આ વર્ષે જોવા મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફટાકડાનાં બોક્ષમાં પણ ઇલેક્શનનો ક્રેઝ આ વર્ષે જોવા મળી રહ્યો છે.
Published at : 21 Oct 2022 08:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)