શોધખોળ કરો
Ahmedabad: અમદાવાદના શાહીબાગમાં યોજાયા IPSના ગરબા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રહ્યા હાજર
અમદાવાદના શાહીબાગમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

અમદાવાદના શાહીબાગમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
1/6

અમદાવાદના શાહીબાગમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
2/6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી હતી.
3/6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસિએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
4/6

આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
5/6

આ અવસરે હર્ષ સંઘવી ગરબા રમ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં અંબાના દર્શન કરી આરતી ઉતારી હતી. ગરબા મહોત્સવમાં ઉપસ્થિત આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.
6/6

આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહિત IPS વાઈવ્સ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Published at : 19 Oct 2023 02:37 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ