શોધખોળ કરો
Holi 2023: ધુળેટી મનાવવા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ઉમટી પડ્યા અમદાવાદીઓ, જુઓ તસવીરો
Holi 2023: અમદાવાદના લોકોમાં વહેલી સવારથી જ હોળીની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તે વધતો ગયો.
![Holi 2023: અમદાવાદના લોકોમાં વહેલી સવારથી જ હોળીની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તે વધતો ગયો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/868d7d385d954db7d04d5a889d47151a167826826206376_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં ધુળેટી ઉજવતાં યંગસ્ટર્સ
1/7
![અમદાવાદના વિવિધ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં યુવાનો ધુળેટી રમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/261dce292c4590930d6a8567a92b9f22bb306.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના વિવિધ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં યુવાનો ધુળેટી રમ્યા હતા.
2/7
![ડીજેના તાલે યુવાનો મન મુકીને ધુળેટી રમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/de55122903b8bb113382f54471d07075b6493.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડીજેના તાલે યુવાનો મન મુકીને ધુળેટી રમ્યા હતા.
3/7
![અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટમાં યુવાનોએ ગ્રુપ ડાન્સ કરીને ધુળેટીની ઉજવણી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/d3907417fdb0f64e4753aebefa478ec2c9e0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટમાં યુવાનોએ ગ્રુપ ડાન્સ કરીને ધુળેટીની ઉજવણી કરી હતી.
4/7
![અમદાવાદના પાલડી વિસ્તારમા આવેલ ભઠ્ઠામા યશ પિનેકલના ફલેટના સ્થાનિકોએ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/ea229e73cb559f70eb93cda7a4c13c7d60bc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના પાલડી વિસ્તારમા આવેલ ભઠ્ઠામા યશ પિનેકલના ફલેટના સ્થાનિકોએ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
5/7
![રેઈન ડાંસ કરીને યુવાનોએ ધુળેટી ઉજવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/6d549a492ecf8f54d22bc8f816a57cb1cf6a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેઈન ડાંસ કરીને યુવાનોએ ધુળેટી ઉજવી હતી.
6/7
![અમદાવાદમાં યુવાધન મન મુકીને ધુળેટી રમ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/409bf26489e32704edbd609312abd05d50a02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં યુવાધન મન મુકીને ધુળેટી રમ્યું હતું.
7/7
![યુવતીએ ગુલાલની છોળો ઉડાડીને ધુળેટીની ઉજવણી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/9a1212fc4c3845aa6d021dd2b73606880e422.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવતીએ ગુલાલની છોળો ઉડાડીને ધુળેટીની ઉજવણી કરી હતી.
Published at : 08 Mar 2023 03:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)