શોધખોળ કરો
New Year 2023: તસવીરોમાં જુઓ ગુજરાતીઓએ કેવી રીતે કરી નવા વર્ષની ઉજવણી
New Year 2023: હાલમાં સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જો ઉજવણીની વાત કરીએ તો તેમા ગુજરાતીઓ પણ પાછળ નથી. ગુજરાતના તમામ મહાનગરોમાં યુવાનો ઉત્સાહ સાથે નવા વર્ષને વધાવી રહ્યા છે.

નવા વર્ષની ઉજવણી
1/8

New Year 2023: હાલમાં સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જો ઉજવણીની વાત કરીએ તો તેમા ગુજરાતીઓ પણ પાછળ નથી. ગુજરાતના તમામ મહાનગરોમાં યુવાનો ઉત્સાહ સાથે નવા વર્ષને વધાવી રહ્યા છે. લોકો દ્વારા નવા વર્ષનું જાજનમાન સ્વાગત કરવામાં આવ્યું છે.
2/8

નવા વર્ષના આગમનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
3/8

નવી આશાઓ અને નવા સપનાનું સ્વાગત કરવામાં આવ્યું છે.
4/8

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. તો સુરતમાં 2023ને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું છે.
5/8

રાજકોટમાં ડીજેના તાલે લોકો ગરબે ઘુમી રહ્યા છે.
6/8

વડોદરામાં પણ ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.
7/8

નાચેંગે સારી રાત, બાયબાય 2022, વેલકમ 2023, નવા વર્ષ માટે પાર્ટી તો બને છે ના નારા સાથે યુવાનો ઉજવણી કરી રહ્યા છે.
8/8

મહેસાણામાં ફાર્મ હાઉસમાં લોકો ડીજેના તાલે પાર્ટી માણી હતી. સાણંદમાં પણ લોકો ડીજેના તાલે ઝુમ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, દમણ, રાજકોટમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
Published at : 31 Dec 2022 11:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
