શોધખોળ કરો
Ahmedabad: વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર, મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જતા પ્રવાસીઓ ફસાયા
Ahmedabad: વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર, મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જતા પ્રવાસીઓ ફસાયા
ટ્રેન રદ્દ થતા મુસાફરો ફસાયા
1/6

અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને પણ અસર પડી છે. મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જનાર પ્રવાસીઓને ટ્રેનો બંધ રહેતા મુશ્કેલીઓ પડી છે.
2/6

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને પગલે ભરૂચ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા 19 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
Published at : 18 Sep 2023 06:11 PM (IST)
આગળ જુઓ