શોધખોળ કરો
Bhavnagar Rain:ભાવનગરના મહુવા ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ,જુઓ તસવીરો
Bhavnagar Rain:ભાવનગરના મહુવા ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ,જુઓ તસવીરો
મહુવામાં વરસાદ
1/7

ભાવનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
2/7

ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
Published at : 21 Jun 2024 05:14 PM (IST)
આગળ જુઓ





















