શોધખોળ કરો
Bhavnagar: બાલમંદિર આંગણવાડીમાં બાળકોને પીરસાતા ભોજનમાં નીકળી ઈયળ, લાપસી પણ ગુણવત્તા વગરની
Bhavnagar news: રાજ્યમાં વિવિધ સ્થાનો પર ભોજન સાથે ચેડાં જોવા મળી રહ્યો છે. ભાવનગરના રૂવા ગામના બાલમંદિર આંગણવાડી માં બાળકોને આપાતા ભોજનમાં ભારે બેદરકારી સામે આવી છે.

આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળી
1/5

રૂવા ગામે બાળકોને પીરસાતા ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો થયો હતો.
2/5

વાલીઓ દ્વારા અનેક વાર ખરાબ ભોજન અંગે ફરિયાદ કરવામાં આવી છે.
3/5

આજે મમતા દિવસ હોવાના લીધે આંગણવાડીમાંથી રજા આપતા બાળકો ઘરે ટિફિન લઇ જતા ભોજનમાંથી ઈયળ નીકળી હતી. જેને લઈ વાલીઓ પણ ચોંકી ગયા હતા.
4/5

બાળકોને ભોજનમાં અપાતી લાપસી પણ ખાવાયુક્ત ન હોય તેવી ગુણવત્તાની અપાય છે.
5/5

થોડા દિવસ પહેલા રાજકોટના જામનગર રોડ પર આવેલી શ્રી આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાંથી ઈયળ નીકળી હતી.
Published at : 20 Dec 2023 04:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
