શોધખોળ કરો

Business Idea: આ તહેવારોની સિઝનમાં શરૂ કરો આ શાનદાર બિઝનેસ, સારામાં સારી થશે કમાણી, જાણો

દેશભરમાં હાલમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. તમે જો આ તહેવારોની સિઝનમાં એક સારો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવવા માંગતા હોય તો અહીં બેસ્ટ બિઝનેસ આઇડિયા છે.

ફાઇલ તસવીર

1/7
New Business Plan: દેશભરમાં હાલમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. તમે જો આ તહેવારોની સિઝનમાં એક સારો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવવા માંગતા હોય તો અહીં બેસ્ટ બિઝનેસ આઇડિયા છે. તમે આ સિઝનમાં રમકડાંનો બિઝનેસ શરૂ કરી શકો છો. દિવાળીના સમયે માર્કેટમાં માટીના રમકડાંની ખુબ જ માંગ રહે છે. આવામાં આ બિઝનેસથી સારી કમાણી કરી શકો છો.

2/7
Business Plan: આજના સમયમાં દરેક વ્યક્તિ ખુદનો બિઝનેસ શરૂ કરીવા ઇચ્છે છે. આ સિઝનમાં દેશમાં અનેક પ્રકારને જુદાજુદા તહેવારો મનાવવામાં આવશે. આવામાં તમે પણ એક સારો બિઝનેસ શરૂ કરી શકો છો.

3/7
આ ફેસ્ટિવ સિઝનમાં તમે રૂપ ડેકૉરેશન, વૉલ પેઇન્ટિંગ અને રમકડાં વગેરેનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ તમામ બિઝનેસ એકદમ ઓછા ખર્ચે શરૂ કરી શકાય છે. (PC: Freepik)

4/7
જો તમે વૉલ પેઇન્ટિંગનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો, તો આને શરૂ કરવા માટે તમારે એકદમ ઓછો ખર્ચ કરવો પડશે. આજકાલ લોકો ઘરોથી લઇને દુકાન સુધી દરેક જગ્યાને ડેકૉરેટ કરવા માટે વૉલ પેઇન્ટિંગનો યૂઝ કરે છે.

5/7
આવામાં વૉલ પેઇન્ટિંગના બિઝનેસથી તમે સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં નફાનુ સારુ માર્જિન રહે છે. આવામાં આ તમારા માટે બેસ્ટ બિઝનેસ બની શકે છે.

6/7
તમે આ ફેસ્ટિવ સિઝનમાં રમકડાંનો બિઝનેસ શરૂ કરી શકો છો. દિવાળીના સમયમાં માર્કેટમાં માટીના બનાવેલા રમકડાંની બહુજ માંગ રહે છે. આવામાં આ બિઝનેસથી સારી કમાણી કરી શકો છો. (PC: Freepik)

7/7
આના આસાન રંગોળી, લાઇટ વગેરેનો બિઝનેસથી પણ તમે સારી એવી કમાણી કરી શકો છો. આ તમામ બિઝનેસમાં સારી એવુ માર્જિન રહે છે. આવામાં આનાથી તમે સારી કમાણી કરી શકો છો. (PC: Freepik)

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

Embed widget