શોધખોળ કરો
Children's Day 2023: બાળકોના ભવિષ્ય માટે આ યોજનામાં કરો રોકાણ, ભણવાથી લઇને લગ્ન સુધીની તમામ ચિંતાઓ થશે દૂર
Children's Day 2023: આજે એટલે કે 14 નવેમ્બર, 2023ના રોજ દેશભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મદિવસ છે.
![Children's Day 2023: આજે એટલે કે 14 નવેમ્બર, 2023ના રોજ દેશભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મદિવસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/2bd9004bd182ef01396c060ca44dc384169997805895374_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/8
![Children's Day 2023: આજે એટલે કે 14 નવેમ્બર, 2023ના રોજ દેશભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મદિવસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/3fb5ed13afe8714a7e5d13ee506003ddf4b0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Children's Day 2023: આજે એટલે કે 14 નવેમ્બર, 2023ના રોજ દેશભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મદિવસ છે.
2/8
![Children's Day Financial Planning: બાળ દિવસ નિમિત્તે બાળકોને વિવિધ પ્રકારની ભેટો આપવામાં આવે છે, પરંતુ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તમે અનેક પ્રકારની આર્થિક ભેટો આપી શકો છો. તેનાથી બાળકના ભણતરથી લઈને લગ્ન સુધીના ખર્ચની ચિંતા દૂર થશે. ચાલો જાણીએ આ યોજનાઓ વિશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/f99687dd719c4e8bc6a39e946c3d9ef7818ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Children's Day Financial Planning: બાળ દિવસ નિમિત્તે બાળકોને વિવિધ પ્રકારની ભેટો આપવામાં આવે છે, પરંતુ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તમે અનેક પ્રકારની આર્થિક ભેટો આપી શકો છો. તેનાથી બાળકના ભણતરથી લઈને લગ્ન સુધીના ખર્ચની ચિંતા દૂર થશે. ચાલો જાણીએ આ યોજનાઓ વિશે.
3/8
![તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ હેઠળ રોકાણ કરીને તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. PPF સ્કીમ હેઠળ રોકાણ કરવાથી તમે 7.1 ટકા વ્યાજ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ એક વર્ષમાં 500 રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. અને 15 વર્ષ પછી તમે તમારા બાળક માટે મોટું ફંડ મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/4efdd2f969559e8b1c92e99f32ded48ee1b2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ હેઠળ રોકાણ કરીને તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. PPF સ્કીમ હેઠળ રોકાણ કરવાથી તમે 7.1 ટકા વ્યાજ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ એક વર્ષમાં 500 રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. અને 15 વર્ષ પછી તમે તમારા બાળક માટે મોટું ફંડ મેળવી શકો છો.
4/8
![સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષ સુધીની છોકરી માટે ખાતું ખોલાવીને તમે તેના ભણતર અને લગ્ન ખર્ચના ટેન્શનમાંથી મુક્ત થઈ શકો છો. આ સ્કીમ હેઠળ તમે દર વર્ષે રૂ. 250 થી રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. જ્યારે છોકરી 18 વર્ષની થાય છે ત્યારે તે ખાતામાંથી આંશિક પૈસા ઉપાડી શકે છે અને 21 વર્ષની ઉંમરે તે ખાતામાંથી સંપૂર્ણ પૈસા ઉપાડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/2de40e0d504f583cda7465979f958a982104b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષ સુધીની છોકરી માટે ખાતું ખોલાવીને તમે તેના ભણતર અને લગ્ન ખર્ચના ટેન્શનમાંથી મુક્ત થઈ શકો છો. આ સ્કીમ હેઠળ તમે દર વર્ષે રૂ. 250 થી રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. જ્યારે છોકરી 18 વર્ષની થાય છે ત્યારે તે ખાતામાંથી આંશિક પૈસા ઉપાડી શકે છે અને 21 વર્ષની ઉંમરે તે ખાતામાંથી સંપૂર્ણ પૈસા ઉપાડી શકે છે.
5/8
![તમે બાળકો માટે ઓછા રિસ્કમાં મોટુ ફંડ મેળવવા માંગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જો તમે ઇચ્છો તો તમે SIP દ્વારા લાંબા ગાળામાં મોટું વળતર મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/fac4ef5554f69012fe38d2f1d4e245a684fc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે બાળકો માટે ઓછા રિસ્કમાં મોટુ ફંડ મેળવવા માંગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જો તમે ઇચ્છો તો તમે SIP દ્વારા લાંબા ગાળામાં મોટું વળતર મેળવી શકો છો.
6/8
![નેશનલ સેવિંગ સ્કીમ પોસ્ટ ઓફિસની એક નાની બચત યોજના છે જેમાં રોકાણ કરીને તમે જમા કરેલી રકમ પર 7.7 ટકા વળતર મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ તમે 1000 રૂપિયાથી શરૂ થતી કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. આ યોજનાનો કાર્યકાળ 5 વર્ષનો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/135007e7085979a7d5b41ce54c0e54d7771ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેશનલ સેવિંગ સ્કીમ પોસ્ટ ઓફિસની એક નાની બચત યોજના છે જેમાં રોકાણ કરીને તમે જમા કરેલી રકમ પર 7.7 ટકા વળતર મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ તમે 1000 રૂપિયાથી શરૂ થતી કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. આ યોજનાનો કાર્યકાળ 5 વર્ષનો છે.
7/8
![આ ચિલ્ડ્રન્સ ડે તમે તમારા બાળકની FD સ્કીમમાં રોકાણ કરીને વળતર પણ મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4633c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ચિલ્ડ્રન્સ ડે તમે તમારા બાળકની FD સ્કીમમાં રોકાણ કરીને વળતર પણ મેળવી શકો છો.
8/8
![સોનામાં રોકાણ કરીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકાય છે. તમે ઇટીએફ, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વગેરે દ્વારા પણ સોનામાં રોકાણ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/86c3cbc8cde622a8c725d89a88bdcb9617c55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનામાં રોકાણ કરીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકાય છે. તમે ઇટીએફ, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વગેરે દ્વારા પણ સોનામાં રોકાણ કરી શકો છો.
Published at : 14 Nov 2023 09:43 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Children Children's Day 2023 Financial Schemesવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)