શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Flipkart Big Bachat Dhamaal Sale: 10 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદો Realme, POCO જેવા સ્માર્ટફોન્સ, જાણો ઓફર્સ વિશે

પ્રતિકાત્મક તસવીર

1/5
Infinix Hot 10S - આ Infinix સ્માર્ટફોનની મૂળ કિંમત 12,999 રૂપિયા છે પરંતુ આ સેલમાં તમે તેને માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે છે. આ ઉપરાંત, આ ફોનમાં 48MP ટ્રિપલ કેમેરા સેટઅપ, 6000mAh બેટરી, 6GB RAM, 64GB ROM અને 256GB સુધીના એક્સટર્નલ SD કાર્ડ માટે સપોર્ટ પણ છે.

2/5
મોટોરોલા e40 - આ સ્માર્ટફોનની મૂળ કિંમત 10,999 રૂપિયા છે પરંતુ તમે આ સેલ દરમિયાન તેને 9,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય આ ફોન પર 1,500 રૂપિયાનું વધારાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનની ખાસ વાત તેનો ડિસ્પ્લે રેટ છે. આટલી ઓછી કિંમતે, મોટોરોલા તેના વપરાશકર્તાઓને 90Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે આપે છે, જે પંચ હોલ ડિસ્પ્લે સાથે આવે છે.

3/5
પોકો સી31 - Poco C31ની મૂળ કિંમત 10,999 રૂપિયા છે પરંતુ આ સેલ દરમિયાન તમે આ ફોનને માત્ર 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં તમને ગેમિંગનો શાનદાર અનુભવ મળશે. તેમાં રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને 5000mAh બેટરી છે.

4/5
Realme C25Y - Realme C25Y આ લિસ્ટમાં બીજો સ્માર્ટફોન છે, જેને Flipkart સેલમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનની મૂળ કિંમત 12,999 રૂપિયા છે પરંતુ આ સેલ દરમિયાન તમે તેને 9,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય આ ફોન પર પ્રીપેડ પેમેન્ટ અથવા એક્સચેન્જ ઓફર પર 15000 રૂપિયાનો વધારાનો ફાયદો પણ મળી શકે છે. આ ફોનની ખાસિયત 50MP ટ્રિપલ રિયર કેમેરા અને 5000mAh બેટરી છે.

5/5
Redmi 9i (4GB) - આ Redmi સ્માર્ટફોન પર પણ જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનની મૂળ કિંમત 9,999 રૂપિયા છે, પરંતુ આ સેલ દરમિયાન તમે તેને 8,799 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની ખાસિયત 6.53 ઇંચની HD+ ડિસ્પ્લે અને 5000mAh બેટરી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું

શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ

Embed widget