શોધખોળ કરો

Income Tax Return: ITR ભરવા જઈ રહ્યા છો? આ પાંચ ડિડક્શનનો દાવો કરવાનું ભૂલશો નહીં, લાખોની બચત થશે

આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 નક્કી કરી છે. જો તમે આ તારીખ સુધીમાં મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઇલ કરી શકતા નથી, તો તે પછી તમારે દંડ ચૂકવવો પડશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
જો તમે પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જઈ રહ્યા છો અને જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી છે, તો તમારે હંમેશા પાંચ કપાત યાદ રાખવી જોઈએ, જેના હેઠળ તમે લાખો ટેક્સ બચાવી શકો છો.

2/6
કલમ 80C એક મહત્વપૂર્ણ મુક્તિ પ્રદાન કરે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની કપાત મેળવી શકો છો. સેક્શન 80C માટે, તમે PPF, ELSS, સુકન્યા સમૃદ્ધિ યોજના, જીવન વીમા પ્રીમિયમ, હોમ લોન, NSC અને વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણ કરી શકો છો.

3/6
તમે કલમ 80 CCD કપાત હેઠળ રૂ. 50,000 સુધીની વધારાની કપાતનો દાવો કરી શકો છો. આ માટે તમારે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવું પડશે.

4/6
કપાતનો દાવો કલમ 80D કપાત હેઠળ સ્વયં અથવા માતાપિતા માટે ચૂકવવામાં આવેલા સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર કરી શકાય છે. પ્રીમિયમના આધારે કપાતનો દાવો કરી શકાય છે.

5/6
જો તમે ક્યાંક પૈસા દાન કર્યા છે, તો તમે ITR ભરતી વખતે તેના પર પણ છૂટનો દાવો કરી શકો છો. જો કે, આ માટે કેટલીક શરત હોવી જોઈએ. કલમ 80G હેઠળ કપાત તરીકે દાનનો દાવો કરી શકાય છે.

6/6
કલમ 80TTA કપાત હેઠળ, વ્યક્તિ અથવા HUF બચત બેંક, સહકારી મંડળી અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતામાંથી વ્યાજની આવક પર મહત્તમ રૂ. 10,000 ની કપાતનો દાવો કરી શકે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ

હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?

Embed widget