શોધખોળ કરો

Jharkhand Politics: હૈદરાબાદના આ આલીશાન રિસોર્ટમાં રોકાયા છે ઝારખંડના ધારાસભ્યો, જાણો એક દિવસનું કેટલું છે ભાડું

Jharkhand News: ઝારખંડમાં રાજકીય ડ્રામા ચાલુ છે. હવે રાજ્યમાં રિસોર્ટ રાજકારણ શરૂ થયું છે. આ દરમિયાન ઝારખંડના ધારાસભ્યો હૈદરાબાદ પહોંચી ગયા છે.

લિયોનિયા રિસોર્ટ

1/6
Jharkhand Resort Politics:  ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે, શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પાર્ટીના 39 ધારાસભ્યો શુક્રવારે (2 ફેબ્રુઆરી) હૈદરાબાદ એરપોર્ટ પહોંચ્યા. તેઓ શહેર લિયોનિયા રિસોર્ટમાં રોકાયા છે. આ રિસોર્ટમાં ધારાસભ્યો માટે 70 રૂમ બુક કરવામાં આવ્યા છે.

2/6
Yatra.com અનુસાર, આ રિસોર્ટમાં એક રૂમનું દૈનિક ભાડું લગભગ 6 થી 7 હજાર રૂપિયા છે. ધારાસભ્યો માટે કુલ 70 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેથી ધારાસભ્યોના રિસોર્ટમાં રહેવાનો ખર્ચ પ્રતિદિન 4 લાખ 90 હજાર રૂપિયા જેટલો થશે.

3/6
આ રિસોર્ટ હુસૈન સાગર તળાવ અને બિરલા મંદિરથી 29 કિમી દૂર છે. રિસોર્ટમાં ધારાસભ્યો ફ્રી વાઈ-ફાઈ, વેલનેસ સ્પા, લીઓ જુવેન્ટા જેવી સુવિધાઓનો આનંદ માણશે. આ ઉપરાંત, રિસોર્ટમાં આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર અને થિયેટર પણ છે.

4/6
ધારાસભ્યો રિસોર્ટમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ પણ માણી શકશે. આ સિવાય અહીં સ્વિમિંગ પૂલ, લાઈવ એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ્સ, સર્ફિંગ રિજ અને બાર પણ ઉપલબ્ધ છે. હોટલમાં બે લાઉન્જ અને બાર છે, જેનો ઉપયોગ રિસોર્ટમાં આવતા ધારાસભ્યો કરી શકે છે

5/6
જેએમએમ નેતા ચંપાઈ સોરેને શુક્રવારે ઝારખંડના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાંચીના રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ સમારોહમાં જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.

6/6
રાજભવનના દરબાર હોલમાં આયોજિત સમારોહમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આલમગીર આલમ અને આરજેડી નેતા સત્યાનંદ ભોક્તાએ પણ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. ગુરુવારે, ચંપાઈ સોરેન રાજ્યના રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમની પાસે બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget