શોધખોળ કરો
Advertisement
NPSમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર, જે દિવસે રોકાણ કરશો તે જ દિવસે….
NPS Rules: જો તમે પણ NPSમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) NPS લોકો માટે T+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.
NPS NAV: આનો સીધો અર્થ એ છે કે હવે ટ્રસ્ટી બેંક દ્વારા કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં (T) મળેલ NPS યોગદાનનું રોકાણ તે જ દિવસે કરવામાં આવશે. આ સાથે, NPS રોકાણકારોને તે જ દિવસે નેટ એસેટ વેલ્યુ (NAV) નો લાભ મળશે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 19 Jul 2024 08:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion