શોધખોળ કરો
16થી 24 ઓગસ્ટ વચ્ચે આ વિસ્તારમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Rain Forecast: ગુજરાત રાજ્યમાં આગામી બે સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
Gujarat Rain Forecast: આ આગાહી મુજબ, 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
1/5

Ambalal Patel Weather Alert: 16થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
2/5

દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 11 Aug 2024 03:26 PM (IST)
આગળ જુઓ




















