શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું ?

Gujarat Rain: રાજ્યમાં ચાર દિવસ સુધી વરસાદનું જોર રહેશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલ

1/7
અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.  આજથી હવામાનમાં પલટો આવવાની અંબાલાલે આગાહી કરી છે.

2/7
આગામી 3 દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે.  બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વરસાદ થશે.  22મી જુલાઈના રોજ મોન્સુન ધરી બંગાળના ઉપસાગરમાં જશે.   લો પ્રેશર નબળુ હોવા છતાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

3/7
આજે સાંજે વાદળછાયું વાતાવરણ રહેશે.  20 જુલાઈના રોજ દક્ષિણ - પશ્ચિમ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.  ગુરુપૂર્ણિમાના દિવસે અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડશે.

4/7
આ સિસ્ટમનું જોર રાજ્યમાં 4 દિવસ સુધી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે.  ભરૂચના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

5/7
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં માધ્યમ અને ભારે વરસાદી ઝાપટા પડશે.

6/7
બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  આ વખતે અનોખું ચોમાસુ છે.  ભૂમધ્ય મહાસાગર પરથી બનતી સિસ્ટમ વાયુ મંડળમાંથી જતી રહી.   હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ નથી.  દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી સ્થિતિ સાનુકૂળ નથી.

7/7
પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે. જુલાઈ માસમાં લા નીનો બનવાની શક્યતા હતી, જે બન્યું નથી. આમ છતાં અલગ-અલગ ભાગોમાં બનતા લો પ્રેશર કારણે વરસાદ આવી રહ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 

Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 

Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાલિયામાં 12 ઇંચ વરસાદSurat AAP | સુરતના આપના કોર્પોરેટરની ધરપકડ, જુઓ શું છે આખો મામલો? | ABP AsmitaPorbandar Coast Guard ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, 3 કર્મચારી લાપતા, શોધોખોળ ચાલુ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 
Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
New PPF Rules: બદલાઇ ગયા પીપીએફના નિયમ, જાણો આ 3 નવા રૂલની તમારા પર શું પડશે અસર

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત, પાલનપુરમાં લોકોના ઘરમાં ભરાયા પાણી 

Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

Narmada Dam: ફરી વધી રહી છે નર્મદા ડેમની જળસપાટી, 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા

Embed widget