શોધખોળ કરો
Anand: બોરસદમાં પેસેન્જર ભરેલી બસ ધડાકા સાથે ઘૂસી ગઈ ઘરમાં
borsad_accident_
1/7

આણંદઃ બોરસદમાં પેસેન્જર ભરેલી ખાનગી બસ મકાનમાં ધુસી ગઈ હોવાની ઘટના સામે આવી છે. સંસ્કાર નગરી સોસાયટીના રહેણાંક મકાનમા ધડાકાભેર બસ ઘુસી ગઈ હતી.
2/7

આ ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી.
3/7

મકાનની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે.
4/7

જોકે, આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.
5/7

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
6/7

બસનો અકસ્માત જોઇ શકાય છે.
7/7

સંસ્કાર નગરી સોસાયટીના રહેણાંક મકાનમા ધડાકાભેર બસ ઘુસી ગઈ હતી.
Published at : 17 Dec 2021 04:15 PM (IST)
આગળ જુઓ
Advertisement




















