શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Mandir: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, તો અમેરિકાના જ્યૉર્જિયામાં નીકળી શ્રી રામની ભવ્ય નગરયાત્રા, તસવીરો જુઓ....
અમેરિકામાં પણ 'જય શ્રી રામ', જ્યૉર્જિયામાં નીકળી ભવ્ય નગરયાત્રા, સામૂહિક આરતી સાથે ગરબાની રમઝટ
![અમેરિકામાં પણ 'જય શ્રી રામ', જ્યૉર્જિયામાં નીકળી ભવ્ય નગરયાત્રા, સામૂહિક આરતી સાથે ગરબાની રમઝટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/eb82a03a34e4c243a05fb4af90918e78170591088795377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/9
![Ram Mandir News: વર્ષોની તપસ્યા અને પ્રતિજ્ઞા બાદ આજે અયોધ્યામાં રામ પધારી રહ્યાં છે, અયોધ્યામાં આજે પીએમ મોદીની હસ્તે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/47735b1b4209c7560744e0733941e598c20a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ram Mandir News: વર્ષોની તપસ્યા અને પ્રતિજ્ઞા બાદ આજે અયોધ્યામાં રામ પધારી રહ્યાં છે, અયોધ્યામાં આજે પીએમ મોદીની હસ્તે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે,
2/9
![આજે રામલલ્લા 500 વર્ષો બાદ પોતાના નિજ ધામમાં પરત ફરી રહ્યાં છે, ત્યારે દેશની સાથે સાથે વિદેશોમાં પણ ઉજવણીની ધૂમ જોવા મળી રહી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/e1e6932ac20f7b256d47f740761f4e50fb48c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે રામલલ્લા 500 વર્ષો બાદ પોતાના નિજ ધામમાં પરત ફરી રહ્યાં છે, ત્યારે દેશની સાથે સાથે વિદેશોમાં પણ ઉજવણીની ધૂમ જોવા મળી રહી છે,
3/9
![હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, અમેરિકામાં પણ રામભક્તોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉજવણી શરૂ કરી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/e989f493226071e87f56f5d72fedf10a2a7de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, અમેરિકામાં પણ રામભક્તોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉજવણી શરૂ કરી છે,
4/9
![આજે જ્યૉર્જિયા શહેરમાં ભારતીયોએ શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/1f3eaa58bf5d66df6db08f99ad53fa7ba6c2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે જ્યૉર્જિયા શહેરમાં ભારતીયોએ શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢી છે.
5/9
![મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં પણ રામ નામની ધૂમ મચી છે, સમાચાર મળી રહ્યાં છે કે, અમેરિકાના જ્યૉર્જિયા શહેરમા શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/e46419b01ba9d542eb94d272b0c812df854fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં પણ રામ નામની ધૂમ મચી છે, સમાચાર મળી રહ્યાં છે કે, અમેરિકાના જ્યૉર્જિયા શહેરમા શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી છે.
6/9
![અમેરિકાના જ્યૉર્જિયાના મેકનમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં શ્રી રામ મંદિર અયોધ્યાને લઇને ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/6cfb4f22b5f845aea5edd7d15e1be56b2c304.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમેરિકાના જ્યૉર્જિયાના મેકનમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં શ્રી રામ મંદિર અયોધ્યાને લઇને ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
7/9
![અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આજે આ મંદિરમાં અભિષેક કરવામાં આવ્યો હતો, આ પછી ભારતીયી રામભક્તોએ શ્રદ્ધાપૂર્વક શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/0437cff2b2c24990774f79be6033ff522ecbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આજે આ મંદિરમાં અભિષેક કરવામાં આવ્યો હતો, આ પછી ભારતીયી રામભક્તોએ શ્રદ્ધાપૂર્વક શ્રી રામની ભવ્ય નગરયાત્રા કાઢી હતી.
8/9
![આ નગરયાત્રામાં નાના બાળકોથી લઇને બહેનો અને ભાઇઓ જોડાયા હતા, ગરબા સાથે રાસગરબાની પણ રમજટ જામી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/81a55beef04e7d9898b366a9e831567f5e2d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ નગરયાત્રામાં નાના બાળકોથી લઇને બહેનો અને ભાઇઓ જોડાયા હતા, ગરબા સાથે રાસગરબાની પણ રમજટ જામી હતી.
9/9
![રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉમિયા માતાજીના મંદિરમાં ભવ્ય રીતે સામૂહિક આરતી ઉતારીને લોકો ભાવવિભોર થયા હતા, આ પ્રસંગે અમેરિકામાં રહેતા ભારતીયો ભગવા રંગમાં રંગાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/e341ed8d944cce2bc73c06fcb4dbcb531df40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉમિયા માતાજીના મંદિરમાં ભવ્ય રીતે સામૂહિક આરતી ઉતારીને લોકો ભાવવિભોર થયા હતા, આ પ્રસંગે અમેરિકામાં રહેતા ભારતીયો ભગવા રંગમાં રંગાયા હતા.
Published at : 22 Jan 2024 01:38 PM (IST)
Tags :
Ayodhya Ram Mandir Ayodhya Ayodhya Mandir Ram Mandir News Ayodhya News Ram Mandir PM Narendra Modi PM Yogi Adityanath Security Ram Mandir Ayodhya Ayodhya Video PM Narendra Modi Ayodhya Security Ayodhya Dham Ayodhya Railway Station Ayodhya Dham Railway Station Maharishi Valmiki International Airport PM News Historic Moment Maharishi Valmiki Ram Janmbhoomi Ram Mandir Udghatan 2024 Ram Lala Pran Pratishtha 2024 Ram Mandir Securityવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)