શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
In Graphics: ગુજરાત ચૂંટણીના આ છે કરોડપતિ ઉમેદવારો, જાણો એક ક્લિકમાં
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે.
![Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/27/a26715c70cf172e4908eb4a0ae17ce461666848563974586_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઈલ તસવીર
1/11
![કોંગ્રેસના ઈન્દ્રનિલ રાજ્યગુરુની સંપત્તિ 2012માં 141 કરોડ હતી, જે 2022માં વધીને 162 કરોડ પહોંચી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/3379d65bde722397a3ec6d4c95b22d59d030d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસના ઈન્દ્રનિલ રાજ્યગુરુની સંપત્તિ 2012માં 141 કરોડ હતી, જે 2022માં વધીને 162 કરોડ પહોંચી છે.
2/11
![ભાજપના દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ 2017માં 88 કરોડ હતી જે 2022માં વધીને 115 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/4e8f892297379a0ba79bd327135a74786026d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ 2017માં 88 કરોડ હતી જે 2022માં વધીને 115 કરોડ થઈ છે.
3/11
![ભાજપના જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડીયાની સંપત્તિ 2017માં 28.53 કરોડ હતી, જે 2022માં વધીને 33.41 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/42716fcc7dda6abcfc95a28ba378fc0926ac3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડીયાની સંપત્તિ 2017માં 28.53 કરોડ હતી, જે 2022માં વધીને 33.41 કરોડ થઈ છે.
4/11
![ભાજપના ગોધરા બેઠકના ધારાસભ્ય સી.કે.રાઉલજીની સંપત્તિ 2017માં 12.61 કરોડ હતી, જે વધીને 13.41 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/0bef1e1e5eb86a1379a5f911392e8921693c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના ગોધરા બેઠકના ધારાસભ્ય સી.કે.રાઉલજીની સંપત્તિ 2017માં 12.61 કરોડ હતી, જે વધીને 13.41 કરોડ થઈ છે.
5/11
![કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સંપત્તિ 2017માં 1.15 કરોડ હતી જે વધીને 2.17 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/1cad6ebc8838a98eb93b5414231763b8ab6da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સંપત્તિ 2017માં 1.15 કરોડ હતી જે વધીને 2.17 કરોડ થઈ છે.
6/11
![સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા કુતિયાણાના કાંધલ જાડેજાની સંપત્તિ 2017માં 28.70 કરોડ હતી, જે 2022માં ઘટીને 21 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/17aa3acc3f42ac7644a2af19ef7720f95ac9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા કુતિયાણાના કાંધલ જાડેજાની સંપત્તિ 2017માં 28.70 કરોડ હતી, જે 2022માં ઘટીને 21 કરોડ થઈ છે.
7/11
![ભાજપના વડોદરા શહેરના ઉમેદવાર મનીષ વકીલની સંપત્તિ 2017માં 49.93 લાખ હતી, જે 2022માં 1.80 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/1b2f5d89837cc03b6d2d481884d686c54febc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના વડોદરા શહેરના ઉમેદવાર મનીષ વકીલની સંપત્તિ 2017માં 49.93 લાખ હતી, જે 2022માં 1.80 કરોડ થઈ છે.
8/11
![કોંગ્રેસના પોરબંદર બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના સંપત્તિ 2012માં 5.04 કરોડ હતી તે 2022માં ઘટીને 3.70 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/379b58eb992f73e8aa82a8ebc4c4863344479.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસના પોરબંદર બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના સંપત્તિ 2012માં 5.04 કરોડ હતી તે 2022માં ઘટીને 3.70 કરોડ થઈ છે.
9/11
![વિજાપુરથી કોંગ્રેસના ઉમેદવાર ચતુરસિંહ ચાવડાની સંપત્તિ 2017માં 11.72 કરોડ હતી, જે 2022માં વધીને 14.92 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/dba9eb27483bd46ed809678b9e5047e80ea74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજાપુરથી કોંગ્રેસના ઉમેદવાર ચતુરસિંહ ચાવડાની સંપત્તિ 2017માં 11.72 કરોડ હતી, જે 2022માં વધીને 14.92 કરોડ થઈ છે.
10/11
![ભાજપના ધરમપુર બેઠકના ઉમેદવાર અરવિંદ પટેલની સંપત્તિ 1.15 કરોડથી વધીને 2022માં 2.54 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/8a11a1c22ce33c37691f8cccd9c679a4cd520.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના ધરમપુર બેઠકના ઉમેદવાર અરવિંદ પટેલની સંપત્તિ 1.15 કરોડથી વધીને 2022માં 2.54 કરોડ થઈ છે.
11/11
![રાજુલાથી કોંગ્રેસના ઉમેદવાર અંબરિશ ડેરની સંપત્તિ 2017માં 8.81 કરોડ હતી, જે 2022માં વધીને 11.45 કરોડ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/1292ffa5b0f92fd480a3e41ad38a6b5d4b45d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજુલાથી કોંગ્રેસના ઉમેદવાર અંબરિશ ડેરની સંપત્તિ 2017માં 8.81 કરોડ હતી, જે 2022માં વધીને 11.45 કરોડ થઈ છે.
Published at : 15 Nov 2022 10:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion