શોધખોળ કરો
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, જાણો શું છે લેટેસ્ટ આગાહી?
Rain Alert: બનાસકાંઠાથી વલસાડ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા; સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડશે.
Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળશે. હવામાન વિભાગે આવતીકાલે, ૩ જૂનના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
1/5

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી બાદ હવે વરસાદી માહોલ જામવાની શક્યતા છે.
2/5

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે, ૩ જૂન, ૨૦૨૫ ના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 02 Jun 2025 04:54 PM (IST)
આગળ જુઓ




















