શોધખોળ કરો
Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનોખો વિરોધ, ઉંચકીને લઈ જવાયા બહાર, જુઓ તસવીરો
ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો છે. જેમાં કોંગ્રેસ આક્રમક વ્યૂહરચના અપનાવી છે. ગૃહની કામગીરી શાંતિથી ચાલવા દેવાના બદલે વિરોધ કર્યો હતો.
વિરોધ કરતાં કોંગ્રેસના નેતા
1/7

ગુજરાત વિધાનસભામાં વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા હતા.
2/7

વેલમા આવેલ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા હતા.
Published at : 21 Sep 2022 04:16 PM (IST)
આગળ જુઓ




















