શોધખોળ કરો
આગામી 3 કલાકમાં રાજકોટ, અમરેલી સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું ‘રેડ એલર્ટ’
Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા 16 અન્ય જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર; સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા.
Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક, એટલે કે આજે સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.
1/5

Gujarat Rain Forecast: આ જિલ્લાઓમાં કચ્છ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને પાટણ નો સમાવેશ થાય છે, જ્યાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
2/5

આ ઉપરાંત, રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
Published at : 04 Jul 2025 04:58 PM (IST)
આગળ જુઓ





















