શોધખોળ કરો

Bhimrao Ambedkar Death Anniversary: પીએમ મોદી, સોનિયા ગાંધીએ બાબા સાહેબ આંબેડકરને આપી પુષ્પાજંલિ, જુઓ તસવીરો

Mahaparinirvan Din 2022 : ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું. આ દિવસને મહાપનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજંલિ અરર્પણ કરતાં પીએમ મોદી

1/7
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પીએમ મોદી, સોનિયા ગાંધી,  મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ બાબા સાહેબ આંબડેકરની પુણ્યતિથિ પર પુષ્પાજંલિ અર્પણ કરી હતી.

2/7
ડૉ. બાબાસાહેબ આંબેડકર એક અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક, લેખક, પત્રકાર હતા જેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે.

3/7
તેમને 'ભારતના બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આંબેડકર અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.

4/7
ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. બાબાસાહેબના કુલ 13 ભાઈઓ અને બહેનો હતા. તેમના પિતા રામજી માલોજી સકપાલ સુબેદાર હતા.

5/7
ડો. બાબાસાહેબ આંબેડકરનું સાચું નામ આંબવાડેકર હતું, પરંતુ તેમના ગુરુઓ અને શિક્ષકોએ પ્રેમથી તેમની અટક બદલીને 'આંબેડકર' કરી દીધી.

6/7
15 વર્ષની ઉંમરે ડૉ. બાબાસાહેબ આંબેડકરના લગ્ન નવ વર્ષની રમાબાઈ સાથે થયા હતા. બાબાસાહેબ આંબેડકર તે સમયે મેટ્રિક પાસ કરનાર દલિત સમુદાયમાંથી પ્રથમ વિદ્યાર્થી બન્યા હતા. ઉપરાંત, તેઓ વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.

7/7
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1935-36માં 'વેટિંગ ફોર અ વિઝા' નામની 20 પાનાની આત્મકથા લખી હતી. કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પુસ્તકનો પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Embed widget