શોધખોળ કરો
ભારતીય જનતા પાર્ટી અનેક રાજ્યોમાં સંગઠનમાં કરશે ધરખમ ફેરફારો
ભારતીય જનતા પાર્ટી અનેક રાજ્યોમાં સંગઠનમાં કરશે ધરખમ ફેરફારો
તસવીર ABP LIVE
1/6

ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં ધરખમ ફેરફાર કરશે. દેશના અનેક રાજ્યોમાં સંગઠનમાં આ ફેરફાર કરવામાં આવશે. ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા સદસ્યતા અભિયાન સાથે શરૂ થઈ રહી છે.
2/6

મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સંગઠન ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે નહીં. આ રાજ્યોમાં પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેંદ્રીત કરશે. બાકી રાજ્યોમાં પાર્ટી નવા સભ્ય અભિયાન સાથે સંગઠનમાં ફેરફાર કરશે.
Published at : 27 Jul 2024 12:02 PM (IST)
આગળ જુઓ





















