શોધખોળ કરો
GK: જાણો કયા દેશના ઝંડા પર છે મંદિરની તસવીર, જાણો તેની પાછળનું કારણ
માહિતી અનુસાર, કંબોડિયા એક સમયે હિન્દુ રાષ્ટ્ર હતું, જે બાદમાં બૌદ્ધ દેશમાં પરિવર્તિત થયું
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/6

GK: કંબોડિયા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેના રાષ્ટ્રધ્વજ પર હિન્દુ મંદિરની તસવીર છે. તમને જણાવી દઈએ કે આ અંગકોર વાટના પ્રાચીન મંદિરની તસવીર છે. જાણો આ મંદિરના ફોટો પાછળનું કારણ.
2/6

માહિતી અનુસાર, કંબોડિયા એક સમયે હિન્દુ રાષ્ટ્ર હતું, જે બાદમાં બૌદ્ધ દેશમાં પરિવર્તિત થયું. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રધ્વજને 1989માં સ્વીકારવામાં આવ્યો હતો અને તેને 1993માં સરકાર તરફથી સંપૂર્ણ મંજૂરી મળી હતી.
Published at : 19 Feb 2024 11:56 AM (IST)
આગળ જુઓ





















