શોધખોળ કરો
Helicopter Crash: લાંસ નાયક બોગલા સાઈ તેજાના થયા અંતિમ સંસ્કાર, જાણો બિપિન રાવતને શેમાં કરતા હતા મદદ
લાંસ નાયક બોગલા સાઈ તેજાની ફાઈલ તસવીર
1/4

સીડીએસ જનરલ બિપિન રાવત સાથે બુધવારે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લાંસ નાયક બોગલા સાઈ તેજાના અંતિમ સંસ્કાર આજે આંધ્રપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના તેમના મૂળ ગામ અગુવા રેગડામાં પૂર્ણ લશ્કરી સન્માન સાથે થયા.
2/4

તેજાના મૃતદેહને આર્મી ટ્રકમાં રોડ માર્ગે તેના ગામ લાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ લાંસ નાયક સાઈ તેજાના પરિવારને રૂ. 50 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
Published at : 12 Dec 2021 05:33 PM (IST)
આગળ જુઓ




















