Gulmohar benefits:ગુલમહોરનું વૃક્ષ દેખાવમાં જેટલુ સુંદર દેખાય છે તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. વાળ ખરતા હોય કે સંપૂર્ણ વાળ જતા રહયાં હોય આ સમસ્યામાં ગુલમહોલના ફુલ રામબાણ ઇલાજ છે.
2/6
ગુલમહોરના પાન અને ફુલને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડર ગરમ પાણી સાથે માથા પર સપ્તાહમાં બે વખત લગાવવાથી થોડા સમયમાંથી વાળ ઉગવા લાગે છે અને સારો ગ્રોથ જોવા મળે છે.
3/6
ગઠિયાના દુખાવવામાં પણ ગુલમહોરના ફુલનો ઉકાળો રામબાણ ઇલાજ છે. આ સમસ્યામાં ગુલમહોરના ફુલને ગરમ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવીને પીવાથી ગઠિયાના દુખાવામાં પણ રાહત મળે છે. આ ઇલાજથી કોઇ સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સ પણ બહું ઓછા છે
4/6
પિરિયડના સમયમાં થતાં પેટના દુખાવમાં પણ ગુલમહોરના ફુલ રામબાણ ઇલાજ છે. આ સમયે તાજા ગુલમહોરના ફુલ ખાવાથી પિરિયડના દુખાવાથી રાહત મળે છે. આપ તેના સુકવી અને તેનો પાવડર કરીને પણ મધ સાથે લઇ શકો છો.
5/6
મોંમાં ચાંદા પડી ગયા હો તો પણ ગુલમહોરના પાનું ચૂર્ણ રામબાણ ઇલાજ છે. મઘ સાથે ગુલમહોરના ફુલનું ચૂર્ણ લેવાથી માઉથ અલ્સરથી રાહત મળે છે.
6/6
વિછીંના ઝેરમાં પણ ગુલમહોરના પાન સંજીવનીનું કામ કરે છે. જો વિછીં કરડ્યો હોય અને તાત્કાલિક કોઇ ઇલાજ કરવો શક્ય ન હોય તો પીળા ગુલમહોરના ફુલને પીસીને વીછીંના ડંખની જગ્યાએ લગાવી દેવાથી રાહત થાય છે. ઝેરની અસર ઓછી થવા લાગે છે. ડંખ સ્થાને આપ ગુલમહોરના ફુલનું ચુર્ણ પણ લગાવી શકો છો.