શોધખોળ કરો
PHOTOS: આસામમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, હજારો ઘરો ડૂબી ગયા, લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી
આસામમાં પૂરના કારણે તબાહી (PTI image)
1/6

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે લોકોના આશ્રયસ્થાનો નાશ પામ્યા છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર છોડીને હિજરત કરી ગયા છે.
2/6

ભારે પૂર બાદ પરિસ્થિતિ વધુ વણસી, રસ્તાઓ તૂટી ગયા છે તો ક્યાંક રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા છે. આવો અમે તમને તસવીરો દ્વારા આસામના લોકોનું દર્દ જણાવીએ.
Published at : 04 Jul 2022 06:35 AM (IST)
આગળ જુઓ





















