શોધખોળ કરો
Tina Dabi Wedding: IAS ટીના ડાબીના લગ્નના બંધનમાં બંધાણી, રિસેપ્શનની તસવીરો આવી સામે
ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે
1/4

Tina Dabi Wedding: IAS ટીના ડાબી છેલ્લા ઘણા દિવસોથી તેના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. તેણીના લગ્ન IAS પ્રદીપ ગવાંડે સાથે થયા છે. બંનેએ 20 એપ્રિલે લગ્ન કર્યા હતા. હાલમાં જ તેણે જયપુરમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
2/4

સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં IAS ટીના ડાબી સફેદ રંગના સુંદર લહેંગામાં જોવા મળી રહી છે, જ્યારે પ્રદીપ પણ સફેદ કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે.
3/4

લગ્નના ફોટામાં ટીના અને પ્રદીપ એકબીજાને માળા પહેરાવતા જોવા મળ્યા હતા. લગ્ન અને રિસેપ્શનની તસવીરો સામે દરેક લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે.
4/4

તો બીજી તરફ, આ પહેલા ટીના અને પ્રદીપ ગવાંડેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
Published at : 23 Apr 2022 11:03 AM (IST)
આગળ જુઓ




















