શોધખોળ કરો
PM Modi Wayanad Visit: પીએમ મોદીએ વાયનાડ ભૂસ્ખલનના પીડિતો સાથે કરી મુલાકાત, બાળકી પર વરસાવ્યું હેત, જુઓ તસવીરો
PM Modi Wayanad Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયનાડની મુલાકાત દરમિયાન હોસ્પિટલ પહોંચ્યા હતા અને ભૂસ્ખલન પીડિતો સાથે વાત કરી હતી
પીએમ મોદીએ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર અંગે માહિતી લીધી હતી.
1/6

પીએમ મોદીએ વાયનાડ ભૂસ્ખલનના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે કહ્યું કે, હજારો પરિવારોના સપના ચકનાચૂર થઈ ગયા. તેમણે કહ્યું કે હું રાહત શિબિરોમાં પીડિતોને મળ્યો અને હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓને પણ મળ્યો.
2/6

પીએમ મોદીએ કહ્યું, કેન્દ્ર સરકારે આપત્તિમાં મદદ માટે તમામ એજન્સીઓને તૈનાત કરી હતી. આ એક મોટી દુર્ઘટના છે. આ કોઈ સામાન્ય ઘટના નથી.
Published at : 10 Aug 2024 05:18 PM (IST)
આગળ જુઓ





















