શોધખોળ કરો

Ganga Vilas Cruise: PM મોદી શુક્રવારે વિશ્વના સૌથી લાંબા રિવર ક્રૂઝને બતાવશે લીલી ઝંડી, જુઓ Inside Pics

MV Ganga Vilas Cruise: PM મોદી શુક્રવાર, 13 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ - MV ગંગા વિલાસ ક્રૂઝને ફ્લેગ ઓફ કરશે. વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધીનું 3,200 કિલોમીટરનું અંતર કાપશે.

Ganga Vilas Cruise:

1/9
. આ ક્રૂઝ  ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ માર્ગ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધીનું 3,200 કિલોમીટરનું અંતર કાપશે.   એમવી ગંગા વિલાસના નામ પર રિવર ક્રૂઝ ગયા મહિને કોલકાતાથી રવાના થયું હતુ અને યાત્રા માટે ઉત્તર પ્રદેશના વારાણસીના રામનગર બંદરે પહોંચ્યું હતું..

2/9
વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે અને 51 દિવસમાં લગભગ 3,200 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે.

3/9
લગભગ 2 મહિનાની લાંબી મુસાફરી દરમિયાન, ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાં 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે. તે વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદીના ઘાટ અને બિહારના પટના, ઝારખંડમાં સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટી જેવા મોટા શહેરો સહિત 50 પ્રવાસન સ્થળોને આવરી લેશે.

4/9
એમવી ગંગા વિલાસની પ્રથમ સફરમાં સ્વિટ્ઝરલેન્ડના 32 પ્રવાસીઓ વારાણસીથી ડિબ્રુગઢ સુધીની મુસાફરીનો આનંદ માણી શકશે. MV ગંગા વિલાસની ડિબ્રુગઢ ખાતે અપેક્ષિત આગમન તારીખ 1 માર્ચ 2023 છે.

5/9
આ રિવર ક્રૂઝ લક્ઝરી સુવિધાઓથી ભરપૂર છે. તેમાં 18 સ્યુટ છે, ક્રુઝ પર એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ, સ્પા અને સનડેક પણ છે. મુખ્ય ડેક પર કોન્ટિનેન્ટલ અને થોડા બુફે કાઉન્ટર સાથે 40 સીટની રેસ્ટોરન્ટની સ્થાપના કરવામાં આવી છે.

6/9
એમવી ગંગા વિલાસનો પ્રવાસ કાર્યક્રમ ભારતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે બનાવવામાં આવ્યો છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વના સ્થળોએ સ્ટોપેજ હશે. વારાણસીમાં ખૂબ જ લોકપ્રિય ગંગા આરતી પછી આ જહાજ બૌદ્ધ ધર્મમાં ખૂબ જ આદરણીય સ્થળ સારનાથ ખાતે રોકાશે.

7/9
તે માયોંગને પણ આવરી લેશે અને સૌથી મોટા નદી ટાપુ માજુલીમાંથી પસાર થશે અને વૈષ્ણવ સંસ્કૃતિના કેન્દ્ર આસામ સુધી પહોંચશે. પ્રવાસીઓને બિહાર સ્કૂલ ઓફ યોગા અને વિક્રમશિલા યુનિવર્સિટી પણ જોવા મળશે.

8/9
MV ગંગા વિલાસની ટિકિટના ભાવ અંગે, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપી છે કે વિશ્વના સૌથી લાંબા નદી ક્રૂઝ પર 1 દિવસનો ખર્ચ 24,692.25 રૂપિયા અથવા $300 હશે. ભારતીયો અને વિદેશીઓ માટે ટિકિટના ભાવમાં કોઈ તફાવત રહેશે નહીં. સમગ્ર 51-દિવસની સફર માટે તમારો ખર્ચ રૂ. 12.59 લાખ અથવા $1,53,000થી વધુ થશે.

9/9
ગંગા વિલાસ ક્રૂઝ માટેની ટિકિટ અંતરા લક્ઝરી રિવર ક્રૂઝની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકાય છે. એમવી ગંગા વિલાસ જહાજ 62 મીટર લાંબુ, 12 મીટર પહોળું છે. તેમાં 36 પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા સાથે 3 ડેક છે, બોર્ડમાં 18 સ્યુટ છે અને પ્રવાસીઓને યાદગાર અને વૈભવી અનુભવ પ્રદાન કરવા માટે તમામ સુવિધાઓ પ્રદાન કરશે. આ જહાજને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન કરવામાં આવ્યું છે, તે પ્રદૂષણ મુક્ત સિસ્ટમથી સજ્જ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget