શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amit Shah Mumbai Visit: અમિત શાહે કર્યા લાલબાગચા રાજાના દર્શન, જુઓ તસવીરો
Ganesh Mahotsav: ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. મુંબઈના લાલબાગચા રાજાના દર્શન કરવા અત્યાર સુધીમાં અનેક નેતા, અભિનેતા આવી ચુક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે લાલબાગચા રાજાના દર્શન કર્યા.
લાલબાગચા રાજાના દર્શન કરતાં અમિત શાહ
1/8
![કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈની મુલાકાતે છે. મુંબઈ એરપોર્ટ પર દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ તેમનું સ્વાગત કર્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈની મુલાકાતે છે. મુંબઈ એરપોર્ટ પર દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ તેમનું સ્વાગત કર્યું હતું.
2/8
![અમિત શાહે લાલબાગચા રાજાના દર્શન કરીને આશીર્વાદ લીધા. શાહની મુલાકાતના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમિત શાહે લાલબાગચા રાજાના દર્શન કરીને આશીર્વાદ લીધા. શાહની મુલાકાતના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
3/8
![અમિત શાહની સાથે તેમના પત્ની અને પૌત્રીએ પણ લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમિત શાહની સાથે તેમના પત્ની અને પૌત્રીએ પણ લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા.
4/8
![રાજ્યમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર બન્યા બાદ શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાજ્યમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર બન્યા બાદ શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા છે.
5/8
![લાલબાગચા રાજાના આયોજકો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોમેન્ટો આપવામાં આવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લાલબાગચા રાજાના આયોજકો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોમેન્ટો આપવામાં આવ્યો હતો.
6/8
![શાહે ટ્વિટ કરીને લખ્યું, મને મુંબઈના પ્રખ્યાત લાલ બાગ રાજાના દર્શન કરીને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવાનો લહાવો મળ્યો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શાહે ટ્વિટ કરીને લખ્યું, મને મુંબઈના પ્રખ્યાત લાલ બાગ રાજાના દર્શન કરીને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવાનો લહાવો મળ્યો.
7/8
![તેમણે એમ પણ લખ્યું, વિઘ્નહર્તા બાપ્પા તમારા આશીર્વાદ સૌ પર વરસાવે. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા!](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેમણે એમ પણ લખ્યું, વિઘ્નહર્તા બાપ્પા તમારા આશીર્વાદ સૌ પર વરસાવે. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા!
8/8
![અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.
Published at : 05 Sep 2022 02:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)