શોધખોળ કરો
દિલ્હીમાં મોટી દુર્ઘટના, 3 લોકો ઊંડી ગટરમાં પડ્યા, બચાવવા ગયેલો રિક્ષાવાળો પણ ફસાઈ ગયો
દિલ્હીમાં દુર્ઘટના
1/7

મંગળવારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ કામદારો ગટરમાં પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ કર્મચારીઓની મદદ કરવા ગયેલો એક વ્યક્તિ પણ ગટરમાં ફસાઈ ગયો છે.
2/7

પોલીસના જણાવ્યા અનુસાર, સમયપુર બદલી પોલીસ સ્ટેશનને લગભગ સાંજે 6.30 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ફાયર વિભાગના અધિકારીઓ પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
Published at : 30 Mar 2022 06:35 AM (IST)
આગળ જુઓ





















