શોધખોળ કરો
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે નવા આર્મી ચીફ બનશે, જાણો એમના વિશેની અજાણી વાતો
Lt_Gen_Manoj_Pande_1
1/7

Lt General Manoj Pandey : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના આગામી આર્મી ચીફ બનશે. કેન્દ્ર સરકારે સોમવારે 18 એપ્રિલે આ આદેશ જાહેર કર્યો હતો.
2/7

લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે 29માં આર્મી ચીફ હશે અને તેઓ વર્તમાન આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું સ્થાન લેશે, જેઓ 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે.
Published at : 18 Apr 2022 10:45 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















