શોધખોળ કરો
73 વર્ષના થઇ ગયા છે PM મોદી, તેમની જગ્યાએ અમિત શાહ કે યોગી આદિત્યનાથમાંથી કોણ બની શકે છે વડાપ્રધાન, સર્વેમાં મળ્યો આવો જવાબ
2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપે દાવો કર્યો છે કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Lok Sabha Election Survey: છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ગુજરાત અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું.
2/6

2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપે દાવો કર્યો છે કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી. એટલું જ નહીં પીએમ મોદીએ રાજ્યસભામાં પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. હવે એક સર્વેમાં સામે આવ્યું છે કે પીએમ મોદીની જવાબદારી સંભાળવા માટે યોગ્ય નેતા કોણ છે?
Published at : 12 Feb 2024 12:46 PM (IST)
આગળ જુઓ





















